Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/મંતવ્ય ન્યૂઝ પર આજે રાત્રે વડાપ્રધાન LIVE, વડાપ્રધાનનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ, મંતવ્ય ન્યૂઝ પર નિહાળો વડાપ્રધાનનો ઈન્ટરવ્યૂ, રાત્રે 8 કલાકે મોદીનો મેગા ઈન્ટરવ્યૂ, ચૂંટણી સહિત અનેક મુદ્દા પર આપશે સ્પષ્ટ જવાબ

Gujarat/વડોદરા: નવલખી દુષ્કર્મ કેસ મામલે કિશન માથાસુરિયા અને જશા સોલંકી બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા કરાઇ, 28 નવે. 2019માં સામૂહિક દુષ્કર્મની ઘટના

Gujarat/અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર, ગુજરાત ટાઇટન તરીકે ઓળખાશે અમદાવાદ IPL ટીમ, કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં થયું નામ જાહેર, પ્લેયર ઓક્શન પહેલા જાહેર કરવાનું હતું નામ, 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં ખેલાડીઓની હરાજી, CVC કેપિટલએ ખરીદી છે અમદાવાદ IPL ટીમ, 5625 કરોડમાં ખરીદી છે અમદાવાદ ફ્રેન્ચાઈઝી, આઈપીએલમાં આ વર્ષે જામશે 10 ટીમો વચ્ચે જંગ

Gujarat/ટૂંક સમયમાં વન વિભાગમાં વર્તમાન વય મર્યાદાને ધ્યાનમાં રાખી કરવામાં આવશે ભરતી, પ્રથમ તબક્કામાં 334 જગ્યાઓની ભરતી, 2018માં ભરતી કર્યા બાદ અટકી પડી હતી, 2018માં 334 વન રક્ષકોની ભરતી થઇ હતી, વય મર્યાદાને ધ્યાને લીધી વગર ભરતીમાં સામેલ, અન્ય 775 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી

Gujarat/દોષિતોના સજા પરની આજની સુનાવણી પૂર્ણ, વધુ સુનાવણી 11 તારીખે હાથ ધરાશે, 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટમાં સુનાવણી, કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યુ, વધુ સુનાવણી 11 તારીખે હાથ ધરાશે

Gujarat/રાજકોટ પો.કમિ. મનોજ અગ્રવાલની મુશ્કેલીમાં વધારો, મહેશ પટેલે PM કાર્યાલયમાં કરી ફરિયાદ, ઊંઝાના વેપારી છે મહેશ પટેલ, CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે ફરિયાદ, વેપારીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવી માર્યો માર, બાનાખત પડાવવા વેપારીને ગોંધી રાખ્યાની ફરિયાદ, બે દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો

National/પંજાબમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી, અમૃતસરમાં મોડી રાત્રે ડ્રોને ફેંક્યા વિસ્ફોટક, રામદાસ સેક્ટરમાં બે લાકડાંના બોક્સ ફેંક્યા, પાકિસ્તાન તરફથી ડ્રોને કરી હતી ઘૂસણખોરી, BSFએ હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન

Gujarat/પોરબંદર: પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી,  બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ,  બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ,  IMBL નજીકથી બોટ અને માછીમારોનું કરાયું અપહરણ,  બંને બોટ ઓખાની હોવાની શક્યતા,  પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ કર્યું અપહરણ,  10 દિવસમાં 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ

Gujarat/મહેસુલ મંત્રી કરશે મહેસુલ મેળાની શરૂઆત,  મહેસુલ મેળાની શરૂઆત કરશે રાજેન્દ્ર ત્રિવેદી,  મહેસુલના લગતા પ્રશ્નો અંગે કરશે શરૂઆત,  તાત્કાલિક સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ કરાશે,  દ.ગુજરાતના વલસાડથી કરશે શરૂઆત,  ગુરૂવાર વલસાડ અને શુક્રવારે નવસારીમાં યોજાશે

Gujarat/રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સામે વધુ એક આક્ષેપ,  રવુભા ધાંધલે કર્યો ક્રાઇમ બ્રાન્ચ સામે આક્ષેપ,  PSI જોગરાણા અને PI ગઢવી સામે કર્યો આક્ષેપ,  ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફએ દબાણ કરી પ્રોપર્ટી પચાવી,  પોલીસ કમિશ્નરને લેખિતમાં કરી હતી ફરિયાદ,  અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં,  4 દિવસ વગર વાકે કસ્ટડીમાં રાખવાનો આક્ષેપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy