Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પૂર્વ MLA છબીલ પટેલ સામે દુષ્કર્મનો કેસ,  દિલ્હીમાં 2018માં દાખલ થયો હતો કેસ,  દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા,  આરોપોમાં કોઇ તથ્ય ન હોવાથી નિર્દોષ છુટકારો,  અગાઉ રેકી કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા

Gujarat/અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી દોષિત, આવતીકાલે દોષિતોને સજાનું એલાન, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી દોષિત, સિરિયલ બ્લાસ્ટ કેસમાં 28 લોકો નિર્દોષ જાહેર, પુરાવાના અભાવે 28 લોકોને નિર્દોષ જાહેર કરાયા

Gujarat/અમદાવાદ મનપાનું બજેટ મંજૂર,  696 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર,  સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું બજેટ,  બજેટમાં ટેક્ષમાં કોઈપણ વધારો નહીં,  ઇલેક્ટ્રિક વાહનોમાં 100% કરમાં રાહત,  મનપામાં ભળેલા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત,  મકરબા ખાતે રેલવે ઓવરબ્રિજ બનશે,  30 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ,  રામદેવનગરથી ઇસ્કોન અંડરપાસ બનાવાશે,  હાથીજન થી વિવેકાનંદનગર રિવરબ્રિજ બનશે,  રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થશે રિવરબ્રિજ,  પૂર્વ ભાગમાં અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ

International/ફ્રાંસમાં ઈસ્લામને નવું રૂપ આપવામાં આવશે, ફ્રાંસમાં બનાવવામાં આવી નવી ફોરમ, ફ્રાંસના પ્રમુખ મેક્રોનના નિર્ણય સામે હોબાળો, ફ્રાંસમાં કટ્ટરપંથીઓના હુમલા વધતા નિર્ણય, ફ્રાંસમાં ધ ફોરમ ઓફ ઈસ્લામ સામે રોષ, ફ્રાંસના મુસ્લિમો નવી ફોરમથી ભડક્યાં

Gujarat/છોટાઉદેપુરમાં ભુવાએ મહિલા પર આચર્યુ દુષ્કર્મ, છોટાઉદેપુરના વાસણા ગામની ઘટના, ભૂવાએ અંધશ્રદ્ધાની આડમાં દુષ્કર્મ આચર્યુ, પતિની આત્માની આડમાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ, કોઈ સભ્યનું મૃત્યુ થશે તેવુ કહી બનાવી ભોગ, મહિલા ડિપ્રેશનમાં આવી ઝેરી દવા પીધી, પોલીસે ફરીયાદના આધારે આરોપીની કરી ધરપકડ

Gujarat/રાજકોટ પોલીસ સામે ચોતરફા રાજકીય આરોપ, પોલીસ વિરુદ્ધ MLA બાદ હવે મંત્રીનું દબાણ, મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું, આક્ષેપો ગંભીર, કડક પગલા લેવા ગૃહમંત્રીને કરાઇ છે રજૂઆત, 8 દિવસ પહેલા રજૂઆત થઇ ચૂકી હોવાનો દાવો, કોર્પોરેટર નીતિન રામાણી પણ આવ્યા મેદાનમાં, વોર્ડ 15ના કોર્પોરેટરે અભિનંદનના વહેતા કર્યા મેસેજ

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટ ચૂંટણીને લઇ મોટા સમાચાર, ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નહીં લડી શકે ચૂંટણી, રાજ્ય સરકારનો સરાહનીય નિર્ણય, સેનેટ ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા જ બની શકશે ઉમેદવાર, સતાધીશોએ રાજ્ય સરકાર પાસે માગ્યું હતું અર્થઘટન, ટાડા, પાસા, મની લોન્ડરિંગના આરોપીને સ્પષ્ટ ના, કોપી કેસ વાળા પણ નહીં લડી શકે સેનેટ ચૂંટણી, અર્થઘટનથી ભાજપના સિન્ડિકેટ સભ્યોને આંચકો, ભાજપના રાજભા જાડેજા, વિવેક હીરાણીને થશે અસર

Gujarat/કાશ્મીરી બાપુને આજે અપાશે સમાધિ, જૂનાગઢ ભવનાથના સંત છે કાશ્મીરી બાપુ, અંતિમ વિધિમાં સંતો-મહંતો રહેશે હાજર, આજે બપોરે અઢી કલાકે બાપુને અપાશે સમાધિ, ગઇકાલે બ્રહ્મલીન થયા હતા કાશ્મીરી બાપુ, લાંબી સારવાર બાદ 97 વર્ષની વયે થયા દેવલોક, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી

Gujarat/હર્ષ સંઘવી અને ગોવિંદ પટેલ વચ્ચે આજે મુલાકાત, MLA ગોવિંદ પટેલ આજે ગાંધીનગર પહોંચશે, રાજકોટ CP મનોજ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ, ગોવિંદ પટેલ પાસે એક ડઝનથી વધુ ફરિયાદોની યાદી, પૂરાવા સાથેની ફરિયાદો ગૃહમંત્રીને સોંપશે, અગાઉ પણ ગૃહમંત્રી પત્ર દ્વારા કરી ચૂક્યા છે ફરિયાદ

Gujarat/ગુજરાત કોંગ્રેસની આજથી ન્યાયયાત્રાનો પ્રારંભ, કોરોના મૃતકો માટે 4 લાખની સહાય કરશે માગ, પ્રદેશ પ્રવક્તાની આગેવાનીમાં ન્યાયયાત્રાનો પ્રારંભ, શહેર જિલ્લાઓમાં કલેક્ટરને આપશે આવેદન, અલગ અલગ ચાર-ચાર માગણીઓ સાથે ન્યાયયાત્રા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy