Gujarat/ અમદાવાદ મનપાનું બજેટ મંજૂર,  696 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર,  સ્ટેન્ડિગ કમિટીએ મંજૂર કર્યું બજેટ,  બજેટમાં ટેક્ષમાં કોઈપણ વધારો નહીં,  ઇલેક્ટ્રિક વાહનોમાં 100% કરમાં રાહત,  મનપામાં ભળેલા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત,  મકરબા ખાતે રેલવે ઓવરબ્રિજ બનશે,  30 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ,  રામદેવનગરથી ઇસ્કોન અંડરપાસ બનાવાશે,  હાથીજન થી વિવેકાનંદનગર રિવરબ્રિજ બનશે,  રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થશે રિવરબ્રિજ,  પૂર્વ ભાગમાં અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ

Breaking News