Gujarat/
ગુજરાત કોંગ્રેસની આજથી ન્યાયયાત્રાનો પ્રારંભ, કોરોના મૃતકો માટે 4 લાખની સહાય કરશે માગ, પ્રદેશ પ્રવક્તાની આગેવાનીમાં ન્યાયયાત્રાનો પ્રારંભ, શહેર જિલ્લાઓમાં કલેક્ટરને આપશે આવેદન, અલગ અલગ ચાર-ચાર માગણીઓ સાથે ન્યાયયાત્રા
