Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટ ચૂંટણીને લઇ મોટા સમાચાર, ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નહીં લડી શકે ચૂંટણી, રાજ્ય સરકારનો સરાહનીય નિર્ણય, સેનેટ ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા જ બની શકશે ઉમેદવાર, સતાધીશોએ રાજ્ય સરકાર પાસે માગ્યું હતું અર્થઘટન, ટાડા, પાસા, મની લોન્ડરિંગના આરોપીને સ્પષ્ટ ના, કોપી કેસ વાળા પણ નહીં લડી શકે સેનેટ ચૂંટણી, અર્થઘટનથી ભાજપના સિન્ડિકેટ સભ્યોને આંચકો, ભાજપના રાજભા જાડેજા, વિવેક હીરાણીને થશે અસર

Breaking News