Gujarat/
રાજ્યમાં ઉનાળાની સતાવાર શરૂઆત રાજ્યના હવામાન વિભાગે કરી જાહેરાત ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન રહી શકે રાજ્યમાંથી વિધિવત રીતે શિયાળાની વિદાય આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધુ આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે ઇન્ફો ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું વધશે જોર આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે વધારો
