Gujarat/રાજકોટ પોલીસ કમિ. પર આક્ષેપનો મામલો, ગૃહ વિભાગ દ્વારા DGP(ટ્રેનિંગ)ને તપાસ સોંપાઈ, તપાસનો રિપોર્ટ DGP આશિષ ભાટિયાને સુપ્રત કરાશે, ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપાશે, કમિ. અને ક્રાઇમ બાન્ચ પર છે નાણાં વસુલીનો આક્ષેપ, રાજકોટ ACP ક્રાઇમ સામે થયા હતા સવાલ ઉભા, એસીપી ક્રાઇમ કમિ. સામે કેમ તપાસ કરી શકે?, હવે વિકાસ સહાયને તપાસ કરવાના આદેશ
National/કેન્દ્ર સરકારે વર્ક ફ્રોમ હોમની મંજૂરી પરત ખેંચી, સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનો સમય પૂર્ણ, હવે 100 ટકા કર્મચારીઓ સાથે ઓફિસોમાં કાર્ય, કેન્દ્ર સરકારે પરિપત્ર બહાર પાડ્યો
Gujarat/આજથી શરૂ થશે ઓફલાઈન વર્ગો, ધોરણ 1થી 9ના વર્ગો થશે શરૂ, કોરોના કેસ ઘટતા સરકારનો નિર્ણય, વાલીઓની સંમતિ લેવી જરૂરી, કોરોના ગાઈડલાઈન સાથે શરૂ થશે શાળા
Not Set/આવતીકાલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, લતા મંગેશકરના નિધન પર શોક વ્યકત કરતા રજા જાહેર, CM ઉદ્ધવ ઠાકરેના કાર્યલય તરફથી જાહેરાત કરાઇ, મહારાષ્ટ્ર સરકારે કાલે રજા જાહેર કરી
National/સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન…. કોરોનાથી સંક્રમિત થયા બાદ જાન્યુઆરીથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
National/જમ્મુ-કાશ્મીરની સામ્બા આંતરરાષ્ટ્રીય સીમા પર BSFએ 3 ઘૂસણખોરોને કર્યા ઠાર… 36 કિલોગ્રામ ડ્રગ્સ કર્યું જપ્ત
Sports/આજે ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે અમદાવાદમાં રમશે 1000મી મેચ… કોરોનાને કારણે દર્શકો વગર રમાશે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ વનડે
Gujarat/રાજ્યના 26માંથી 19 વિભાગોમાં ભ્રષ્ટાચાર, ACBએ ઝડપેલા 60% કર્મચારીઓ પોલીસ વિભાગના, 2021માં ઝડપાયેલા 60% કર્મીઓ પોલીસ વિભાગના, 2021માં ગુજરાત રાજ્યના 122 અધિકારી ઝડપાયા, ઝડપાયેલામાંથી 74 કર્મીઓ પોલીસ વિભાગના, ચાલુ વર્ષે એસીબીએ કર્યા 173 કેસો, ચાલુ વર્ષે પાંચમા ભાગના કેસો પોલીસ વિભાગના, ચાલુ વર્ષે 34 કેસો પોલીસ ખાતા સંદર્ભેના, ગૃહ વિભાગ બાદ મહેસૂલ વિભાગમાં સૌથી વધુ કેસ, મહેસૂલ વિભાગમાં 23 કેસ, 45 ઝડપાયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણમાં 20 કેસ, 48 ઝડપાયા
Gujarat/ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની ઝીરો કામગીરી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ગ્રાઉન્ડ કામગીરી ઝીરો, આરટીઆઈમાં ઝીરો કામગીરીનો કરાયો સ્વીકાર, કામગીરીના પ્રારંભથી 4 વર્ષ બાદ એરપોર્ટ થશે શરૂ, 2012માં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની બનાવાય, 10 વર્ષ બાદ પણ ધોલેરા એરપોર્ટની 1 ટકો કામગીરી નથી
Sports/ટીમ ઈન્ડિયા પાંચમી વાર U-19 ચેમ્પિયન, ફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ભારતને જીતવા માટે 190 રનની હતી જરૂર