Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અંકલેશ્વરની અભિલાષા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, રિએક્ટરનું ઢાંકણ ખોલતા થયો બ્લાસ્ટ, બ્લાસ્ટમાં 2ના મોત અને 5 લોકો દાઝ્યા

Gujarat/સોમવારથી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ થશે, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કરી જાહેરાત, ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ થશે, 7 ફેબ્રુઆરીથી ઓફલાઇન વર્ગો શરૂ થવાની જાહેરાત

Gujarat/ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજકોટ CPની કમિશનબાજીની પહેલા પણ ફરિયાદ મળી, ધારાસભ્ય ગોવિંદભાઇએ પહેલા ફરિયાદ કરી હતી, MLAની ફરિયાદ નવી નથી ભૂતકાળથી ચાલી આવે છે, CP સામે ગંભીર આક્ષેપો, જરૂર પડશે તો કમિટી બેસાડીશું

Gujarat/રાજકોટ JCP ખુર્શીદ અહેમદનું નિવેદન, CP મનોજ અગ્રવાલ પર લાગેલા આક્ષેપની તપાસ થશે, આક્ષપોની તપાસ ક્રાઇમ બ્રાન્ચનના ACP કરશે. PI વી.કે.ગઢવીની વાત સાંભળી અને તપાસ ACP કરશે, ગૃહમાંથી કોઇ પણ તપાસ સોંપવામાં આવી નથી, “રાજકોટ પોલીસ કમિશનર ક્યાં છે તેની કોઇ માહિતી નથી’, મને કોઇ ચાર્જ સોંપવામાં આવ્યો નથી: JCP

Gujarat/રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યા રાજકોટ કમિ. પર ઉઘરાણી કરતા હોવાનો આરોપ, ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને કરી જાણ

Earth Quake/પંજાબ અને જમ્મુ કાશ્મીરની ધરા ધ્રુજી, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં અનુભવાયો ભુકંપ, 7.3 ની તિવ્રતાનો અનુભવાયો ભૂંકપ, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભુકંપનું કેન્દ્રબિન્દુ

Gujarat/સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રાંદેરમાં નિર્દય કેરટેકટે બાળકને માર્યો માર, 8 માસના બાળક 5 મિનિટ સુધી ઉછાળ્યો બાળકે, બાળક છાનુ ન રહેતા પલંગ પર પછાડ્યું, એટલી ક્રૂરતાએ માર્યો કે બાળક થયો ઘાયલ, તમારા મારી બાળકને પછાડતા માથામાં બ્રેન હેમરેજ, રૂમમાં રાખેલા CCTVમાં સમગ્ર ઘટના થઇ કેદ

Gujarat/વડોદરામાં પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, માતાના અવસાન બાદ પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, 17 વર્ષિય પુત્રી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ, નરાધમ પિતાએ દીકરીને ગર્ભવતી બનાવી, 5 મહિનાનો ગર્ભ રહી જતા પિતાએ ઘરેથી કાઢી મુકી, કિશોરીની માસીએ નોંધાવી પોલીસ ફરિયાદ, પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, પાણીગેટ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી

Sports/અંડર 19 વર્લ્ડ કપની આજે ફાઇનલ મેચ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ, વિક્રમી પાંચમી વખત જીતવા ઉતરશે ભારત, 1998 બાદ ઇંગ્લેન્ડ ચેમ્પિયન નથી બન્યુ

National/1993 મુંબઇ બ્લાસ્ટનો વોન્ટેડ ઝડપાયો, આતંકી અબુ બકરની UAEમા કરાઇ ધરપકડ, 12 બ્લાસ્ટમાં 257 લોકોના થયા હતા મોત, આતંકી અબુ બકરને ભારત લવાઇ શકે છે, પાકિસ્તાનમાં તાલિમ લીધા બાદ કર્યા બ્લાસ્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy