Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દાણીલીમડાના કોર્પોરેટર કાલા જાદુ મામલે જમના વેગડા સસ્પેન્ડ, તાંત્રિક વીધીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી વાયરલ, વિપક્ષ નેતા, MLA શૈલેષ પરમાર પર વીધી કરાવવાની હતી

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6097 કેસ, 35 દર્દીઓના મોત, 12,105 લોકો ડિસ્ચાર્જ

Gujarat/તલોદ પાલિકામાં ભાજપના 7 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં, શહેર ભાજપ પ્રમુખના પત્નીનું પણ રાજીનામું, આંતરિક ડખાના કારણે આપ્યા રાજીનામા, વહીવટદારો દ્વારા ઉપેક્ષા કરવાનો કર્યો આરોપ, મનસ્વી વહીવટ ચાલતો હોવાનો આરોપ કર્યો, કેટલાક વોર્ડમાં વિકાસના કામ નહીં કર્યાનો આરોપ, સામાન્ય સભા બાદ તુંરત જ રાજીનામાં

Gujarat/ગાંધીનગર ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે ફરિયાદ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ, ઢબુડી માતા સહિત 3 લોકો સામે નોંધાઇ ફરિયાદ, રાંધેજા ગામ ખાતેની જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ, 3 વીધા જમીન પર રૂમ બનાવી જમીન પર કર્યો કબજો, પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, જીલ્લા કલેક્ટરના હુકમને આધારે નોંધાયો ગુનો, ફરિયાદને પગલે ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા

Gujarat/નર્મદાના ડેડીયાપાડામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ, ધો.11માં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ, 6 કિશોરોએ વિદ્યાર્થિની પર કર્યું દુષ્કર્મ, શાળાની પાછળ લઇ જઇને આચર્યું દુષ્કર્મ, પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા, આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

Gujarat/ટીમ ઇન્ડિયાના 7 સભ્યો કોરોના પોઝિટિવ, ટીમના 3 ખેલાડી, 1 સ્ટેન્ડ બાય ખેલાડી સંકમિત, 3 સપોર્ટ સ્ટાફનો રિપોર્ટ પણ પોઝિટિવ, મયંક અગ્રવાલને ટીમમાં અપાયું સ્થાન, હાલ તમામ સભ્યો હોટેલ આઇસોલેશનમાં, BCCI મેડિકલ ટીમ રાખી રહી છે ધ્યાન

Gujarat/રાજ્યના મહેસૂલી વિભાગમાં મોટો ફેરફાર, મધરાતે કરાઇ 134 ડે.કલેક્ટરની બદલી, મોટાભાગના પ્રાંત અધિકારીઓની બદલી, 33 જૂનિયર ડે.કલેક્ટરને અપાયું પોસ્ટિંગ

Gujarat/અમદાવાદ મનપાનું વર્ષ 2022-23નું  8111 કરોડનું બજેટ

Gujarat/રાજકોટ RMCનું મ્યુ. કમિ. અમિત અરોરાએ રૂ. 2332.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

Gujarat/કિશન ભરવાડ હત્યા કેસ મામલો , ATSએ જમાલપુર મસ્જિદમાં હાથ ધરી તપાસ , જમાલપુર મદરેસામાંથી મળી એર ગન , ફાયરિંગની પ્રેક્ટિસ માટે એર ગન રાખી હતી , અયુબના ઘરે ATSએ તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy