Not Set/
આવતીકાલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, લતા મંગેશકરના નિધન પર શોક વ્યકત કરતા રજા જાહેર, CM ઉદ્ધવ ઠાકરેના કાર્યલય તરફથી જાહેરાત કરાઇ, મહારાષ્ટ્ર સરકારે કાલે રજા જાહેર કરી
