Gujarat/
રાજકોટ પોલીસ કમિ. પર આક્ષેપનો મામલો, ગૃહ વિભાગ દ્વારા DGP(ટ્રેનિંગ)ને તપાસ સોંપાઈ, તપાસનો રિપોર્ટ DGP આશિષ ભાટિયાને સુપ્રત કરાશે, ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપાશે, કમિ. અને ક્રાઇમ બાન્ચ પર છે નાણાં વસુલીનો આક્ષેપ, રાજકોટ ACP ક્રાઇમ સામે થયા હતા સવાલ ઉભા, એસીપી ક્રાઇમ કમિ. સામે કેમ તપાસ કરી શકે?, હવે વિકાસ સહાયને તપાસ કરવાના આદેશ
