Gujarat News/ વાહનચાલકોને વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો

ગુજરાત એનર્જીએ CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કર્યો, ₹88.76નો જૂનો ભાવ વધીને ₹93.76 પ્રતિ કિલો થયો, વાહનચાલકો પર બોજ

Gujarat Others Breaking News
cng

Gujarat News: ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાથી વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. નવા દર મુજબ સીએનજીનો જૂનો ભાવ ₹88.76 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹93.76 પ્રતિ કિલો થયો છે.

CNGનો નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો  

ગુજરાત એનર્જી (Gujarat Energy) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર અનુસાર, સીએનજી ગેસનો જૂનો ભાવ ₹88.76 પ્રતિ કિલો હતો. તેમાં 5 રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ ₹93.76 પ્રતિ કિલો થયો છે.

વાહનચાલકો પર વધશે આર્થિક બોજ

સીએનજીના ભાવમાં વધારો કરાતા વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આ નિર્ણયથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે.


આ પણ વાંચો: વડોદરામાં કારની સીએનજી બોટલ ફાટતાં ભયાનક બ્લાસ્ટ! 200 મીટર દૂર સુધી ઊડ્યાં પતરાં, 5 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: સીએનજી ના ભાવ રૂ.100ને પાર: 14 દિવસમાં અદાણીનો બીજો ભાવ વધારો

આ પણ વાંચો: વડોદરામાં દિવાળી વચ્ચે ગેસના ભાવમાં વધારો,સીએનજી અને પાઇપલાઇન ગેસ મોંઘા થયા