ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈ સરકારે હજુ જાહેરાત કરી નથી. તો પણ અમદાવાદ શહેર પોલીસ સતર્કતાના ભાગરૂપે રિહસર્લ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી શરૂ કરી દીધી છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમા શાંતિ સમિતીની બેઠક અને પોલીસ બંદોબસ્તનુ સતત નીરીક્ષણ કરવામા આવી રહ્યું છે. રથયાત્રાને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી. પણ પોલીસ એકશન પ્લાન બનાવીને સતત રૂટ પર પેટ્રોલીગ કરી રહી છે.
ટાફ્રિક ડાયવર્જનને લઈ બેઠક યોજાઈ
રથયાત્રાને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી
પોલીસે સરકારે ભલે હજુ સુધી કોઈ જાહેરાત કરી ન હોય પણ છેલ્લી અમદાવાદ શહેર પોલીસે સતર્કતાનાં ભાગરૂપે રિહસર્લ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી શરૂ કરીસ દીધી છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસનુ ફુટ પેટ્રોલીંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમા શાંતિ સમિતીની બેઠક અને પોલીસ બંદોબસ્તની સતત નીરીક્ષણ કરવામા આવ્યુ છે. રથયાત્રાને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી. પણ પોલીસ એકશન પ્લાન બનાવીને સતત રૂટ પર પેટ્રોલીગ અને શાંતિ સંમિતીની બેઠક દ્વારા રથયાત્રાની સુરક્ષાની ચકાસણી કરી રહી છે.
