5000 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર પદ્મશ્રી વિભૂષિત ડો. એચ એલ ત્રિવેદીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમ બીમાર હતા. આજે બપોરે 2.35 વાગ્યે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યાના સુમારે ઈન્સ્ટિટ્યૂટ ખાતે દર્શનાર્થે મૂકવામાં આવશે.
વિષવ્ભ્ર્મા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડો. એચ એલ ત્રિવેદી એક જાણીતું નામ હતું. મૂળે સુરેન્દ્રનગરના ચોરવાદના વતની એવા ડો. ત્રિવેદીએ તેમના કેરિયર ની શરૂઆત બી જે મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કરી હતી. અને ત્યાં થી તેઓ કેનેડા સ્થાયી થયા હતા,. પરંતુ પોતાની જંમભૂમિની માયા તેમણે ફરી એક વાર ભારત લઈ આવી હતી. અને અમવાદ ખાતે કિડની હોસપોટલની શરૂઆત કરી હતી.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
