National/ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું નિવેદન , દિલ્હીમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ , સામાન્ય લોકો વચ્ચે પહોંચી ચૂક્યો છે ઓમિક્રોન , નોન ટ્રાવેલ હિસ્ટરી વિનાના 46 ટકા કેસમાં ઓમિક્રોન , 115 જેટલા કેસોમાં જીનોમ સિક્વન્સિંગ કરાવાયું હતું

Breaking News