Gujarat/
આંગણવાડી અને પ્રી-સ્કૂલ ખોલવાને લઇ મંજૂરી, રાજ્ય સરકારે કેસ ઘટતા લીધો મોટો નિર્ણય, ગુરુવારથી શરૂ થશે બાળમંદિર-આંગણવાડી, વાલીઓની સહમતિ સાથે શરૂ થશે પ્રિ-સ્કૂલ, એસ.ઓ.પી.નું કરવું પડશે ચુસ્ત પાલન
