Gujarat/ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કુલ 184 બેઠકોમાંથી 136 ભાજપે કબજે કરી, ગાંધીનગર કોર્પોરેશન, કુલ સીટ 44, ભાજપ 41, કોંગ્રેસ 2, આપ 1, જિલ્લા પંચાયત, કુલ સીટ 8, ભાજપ 5, કોંગ્રેસ 3, તાલુકા પંચાયત, કુલ બેઠક 48, ભાજપ 28, કોંગ્રેસ 14, આપ 2, અન્ય 1, ત્રણ બેઠક પર ચૂંટણી રદ્દ , ભાણવડ નગરપાલિકા , 25 વર્ષે કોંગ્રેસની જીત , કુલ બેઠક 24, કોંગ્રેસ 16, ભાજપ 8, ઓખા નગરપાલિકા, કુલ બેઠક 36, ભાજપ 34, કોંગ્રેસ 2, થરા નગરપાલિકા , કુલ સીટ 24, ભાજપ 20, કોંગ્રેસ 4
Gujarat/કચ્છમાં 12 કલાકમાં ભૂકંપના 6 આંચકા, ગઈકાલે રાત્રે 8.30 કલાકે દૂધઇ પાસે અનુભવાયો હતો, દૂધઇ પાસે 2.9 ની તીવ્રતાનું આવ્યું હતું કંપન, રાત્રે 11.07 વાગ્યે 3.5ની તીવ્રતાનો આવ્યો આંચકો, વહેલી સવારે 1.41 વાગ્યે 2.4ની તીવ્રતાનો આંચકો, સવારે 1.57 વાગ્યે 2.4ની તીવ્રતાનું કંપન અનુભવાયું, સવારના 7.04 વાગ્યે 2.1ની તીવ્રતાનો આવ્યો આંચકો, સવારના 7:30 વાગ્યે 2.4ની તીવ્રતાથી ધરા ધ્રુજી, રિકટર સ્કેલ પર 2.1 થી 3.5ની તીવ્રતાના આંચકા નોંધાયા, આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ, દુધઈ અને કંડલા વિસ્તાર રહ્યા
Gujarat/ગાંધીનગર મનપામાં ભાજપને સ્પષ્ટ બહુમતી, મનપાની ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ, ભાજપને 41 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, કોગ્રેસને ફાળે 2 બેઠકો, વોર્ડનં2 અને 3માં 1-1 બેઠક કોંગ્રેસના ફાળે, વોર્ડનં-6માં 1 બેઠક મેળવી આમઆદમી પાર્ટીનો પ્રવેશ, તુષાર પરીખે ભાજપ-કોંગ્રેસને પછડાટ આપી મેળવી જીત, ગાંધીનગરમાં હવે મેયર કોણનું કાઉન્ટ ડાઉન
Gujarat/ભાણવડ નપાની મધ્યસ્થ ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાણવડ નપામાં ભાજપના 25 વર્ષના શાસનનો અંત, કોંગ્રેસે 16 બેઠકો મેળવી જ્યારે ભાજપે 8 બેઠક જીતી, કોંગ્રેસની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ
Gujarat/પટેલ-પાટીલની મોટી સફળતા, પાટનગર કબજે કરી ભુપેન્દ્ર પટેલની મોટી સફળતા, શપથગ્રહણ કર્યાના 1 મહિનામાં જ સફળતા, ગાંધીનગર કોર્પો. ની ચૂંટણીમાં સર્જ્યો ઈતિહાસ, ગાંધીનગર કોર્પો. માં પ્રથમવાર સ્પષ્ટ બહુમતી
Gujarat/ભાવનગર તા.પં.માં 1 બેઠક પર યોજાયેલ ચૂંટણીનું પરિણામ, પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો 123 મતે વિજય, ગુંદી કોળિયાદ બેઠક પર યોજાઇ હતી પેટા ચૂંટણી
Gujarat/રાજકોટ માર્કેટ યાર્ડ ચૂંટણી મામલો, ખેડૂત વિભાગમાં 75% થી વધુ મતદાન, જયારે વેપારી વિભાગમાં 80% મતદાન થયું
Gujarat/ભાણવડ નપાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, વોર્ડ નં 1માં ભાજપ 3, કોંગ્રેસ 1 બેઠક પર જીત, વોર્ડ નં 2માં ભાજપ 2, કોંગ્રેસ 2 બેઠક પર જીત, વોર્ડ નં 3માં ભાજપ 0, કોંગ્રેસ 4 બેઠક પર જીત, વોર્ડ નં 4માં ભાજપ 2, કોંગ્રેસ 2 બેઠક પર જીત, વોર્ડ નં 5માં કોંગ્રેસની પેનલ વિજેતા, ભાજપ પાસેથી કોંગ્રેસનું શાસિત પાલિકા થશે શાસન, ગત ચૂંટણીમાં ભાજપે 16 અને કોંગ્રેસે 8 સીટ મેળવી હતી, ભાણવડમાં સુપરસીટ થતા મધ્યસ્થ ચૂંટણી જાહેર થઈ હતી
Gujarat/થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ, 24 માંથી 20 બેઠકો પર ભાજપનો કબજો, વોર્ડ નંબર 6 ની 4 બેઠકો પર કોંગ્રેસની જીત, આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી, થરા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો