Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.ની 18 ઓક્ટોબરથી શરૂ થતી તમામ પરીક્ષા હાલ પુરતી મોકૂફ, અલગ અલગ ફેકલ્ટીની 34 પરીક્ષાઓ મોકૂફ, NSUI,ABVPએ કરી હતી રજૂઆત, પરીક્ષાઓ રદ કરવા માટે કરી હતી રજૂઆત
Gujarat/કોરોના વેક્સિનેશનમાં સુરત અવ્વલ ક્રમાંકે , 100% લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો , મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું ટ્વીટ , અત્યાર સુધી 16,61,484 લોકોને બીજો ડોઝ અપાયો , અન્ય મોટા શહેરોની સરખામણીમાં સુરત અવ્વલ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 23 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,542 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,776 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 180
Gujarat/ગાંધીનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો , ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજય સભા , CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત , મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સંબોધશે સભા , મનપાના વિજેતા ઉમેદવાર પહોંચ્યા કમલમ
Gujarat/સનાથલ સર્કલ ફરી એકવાર દીપડાના આંટાફેરા , વિસલપુર ખાતે દીપડાએ નીલગાયનું કર્યું મારણ , ત્રણેક મહિના પહેલાં દીપડાનું વાહનની અટફેટે થયું હતું મોત , વિસલપુર અમદાવાદને અડીને આવેલું અર્ધ શહેરી ક્ષેત્ર
Gujarat/ગાંધીનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો , ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજય સભા , મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સંબોધશે સભા , મનપાના વિજેતા ઉમેદવાર પહોંચ્યા કમલમ
Gujarat/લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા , પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની જીત , નગરપાલિકાના 7 વોર્ડના કુલ 28 સભ્યો , કોંગ્રેસના 16, ભાજપના 10 અને 2 અપક્ષ સભ્યો , ન.પા.ના 3 વોર્ડની પેટાચૂંટણી યોજાઈ હતી , 2 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat/રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણીનું મતદાન પૂર્ણ , ખેતી વિભાગમાં 95.41 ટકા થયું મતદાન , 10 બેઠક માટે 22 ઉમેદવાર અને 1462 મતદાર હતા , વેપારી વિભાગમાં 94.91 ટકા થયું મતદાન , 4 બેઠક માટે 10 ઉમેદવાર અને 570 મતદાર હતા , આવતીકાલે બુધવારે સવારે 9 વાગ્યાથી મતગણતરી
Gujarat/અમદાવાદ ફાયર વિભાગની શહેરમાં કડક કાર્યવાહી, ફાયર NOC વગર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી, 7 સિનેમાઘરો અને 9 શાળાઓને કરવામાં આવી સીલ, ફાયર NOC ન હોવાથી ફાયર વિભાગની કાર્યવાહી, અગાઉ 250થી વધુ શાળાઓને પાઠવી હતી નોટીસ
Gujarat/શાહીબાગ માં CGST વિભાગના દરોડા, શાહીબાગ માં CGST વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, બોગસ બીલિંગ મુદ્દે CGST વિભાગની કાર્યવાહી, અરિહંત અને રિયલ એન્ટરપ્રાઇઝમાં દરોડા, કલાવતી ઓર્ગેનાઇઝેશનમાં પણ દરોડાની કાર્યવાહી