Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં 24 કલાકમાં 22,600 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 24,600 રિકવરી, કેરળમાં 24 કલાકમાં 12,616 નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ ઘટીને 1.22 લાખ, દેશમાં હવે 2.37 લાખ એક્ટિવ કેસ, દેશમાં વેક્સિન ડોઝની સંખ્યા 92.2 કરોડ

Gujarat/દહેગામમાં વિદ્યાર્થિનીને કરડ્યો ઝેરી સાપ, કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં સાપ, સાપે ડંખ મારતા વિદ્યાર્થિની કોમામાં, ધો.12ની વિદ્યાર્થિનીને સર્પદંશ , ગાંધીનગર સિવિલમાં વિદ્યાર્થીની સારવાર હેઠળ

Gujarat/મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ મળવાનો મામલો, NIA કરશે સમગ્ર કેસની તપાસ , મુંદ્રા પોર્ટ પરથી મળ્યું હતું 2988.21 કિગ્રા ડ્રગ્સ, અફઘાનિસ્તાનથી વાયા ઇરાનથી મુંદ્ર પહોંચ્યું હતું ડ્રગ્સ

Gujarat/કોરોના વેક્સિનેશન અંગે AMCનો મહત્વનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી, 18 વર્ષની ઉપરના દિવ્યાંગોને અપાશે રસી, સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અપાશે રસી, કોર્પોરેશનની હદમાં રહેતા લોકોને મળશે લાભ, AMC હેલ્થ વિભાગ ઘરે જઈને આપશે વેક્સિન

Gujarat/રાજ્યમાં કોલસાની અછતનો મામલો, ઉત્તર ગુજરાતમાં રહેશે વીજકાપ, UGVCL એ ગામડાના સરપંચોને કરી જાણ, સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી જાણ, હવેથી ગમે ત્યારે 15 મિનિટ રહેશે વીજકાપ, નવરાત્રી દરમિયાન વીજકાપથી ગ્રામજનોમાં રોષ, અંદાજે 15 દિવસ સુધી રહેશે પાવર કાપ

Gujarat/રાજ્યમાં મગફળી રજીસ્ટ્રેશનનો પ્રારંભ, ટેકાના ભાવે ખરીદી માટે 1 લાખથી વધુ રજીસ્ટ્રેશન, રાજકોટજિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજીસ્ટ્રેશન, અમદાવાદ-આણંદ અને પાટણમાં 1-1 રજીસ્ટ્રેશન, લાભપાંચમથી થશે મગફળી ખરીદીનો પ્રારંભ

Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મહત્વપૂર્ણ સંબોધન, દુબઇ વર્લ્ડ એક્સપો.2020માં વર્ચ્યુઅલ જોડાશે, CM બન્યા બાદ વર્લ્ડ એક્સપોમાં પ્રથમ સંબોધન, ધોલેરા SIR પ્લાન્ટ અંગે ફોરેન ડેલિગેશન સાથે સંવાદ

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી શકે ગુજરાત, આવતીકાલે સાંજે ગુજરાત આવે તેવી સંભાવના, 8 ઓકટો.પાનસર ગામમાં વિકાસકાર્યોમાં રહેશે હાજર, માણસામાં કુળદેવીનાં દર્શન કરી શકે છે શાહ

Gujarat/આયુષ્માન લાભાર્થીને ખાનગી હોસ્પિ,.માં મળશે સારવાર, નેશનલ હેલ્થ ઓથોરીટીના પ્રસ્તાવને મંજૂરી, બ્લેક ફંગસ સહિતના 400 જેટલાં રોગને મંજૂરી, સારવારના દર 20 થી 400 ટકા સુધી વધ્યા, દર વધારો છતાં આર્થિક બોજો દર્દીના શિરે નહીં, કેન્દ્ર સરકાર યોજનાનો લાભ લાભાર્થીને આપશે

Corona Case/દેશમાં 24 કલાકમાં 22,600 નવા કેસ, 24 કલાકમાં દેશમાં 24,600 રિકવરી, કેરળમાં 24 કલાકમાં 12,616 નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ ઘટીને 1.22 લાખ, દેશમાં હવે 2.37 લાખ એક્ટિવ કેસ, દેશમાં વેક્સિન ડોઝની સંખ્યા 92.2 કરોડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy