Gujarat/
રાજ્યમાં કોલસાની અછતનો મામલો, ઉત્તર ગુજરાતમાં રહેશે વીજકાપ, UGVCL એ ગામડાના સરપંચોને કરી જાણ, સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી જાણ, હવેથી ગમે ત્યારે 15 મિનિટ રહેશે વીજકાપ, નવરાત્રી દરમિયાન વીજકાપથી ગ્રામજનોમાં રોષ, અંદાજે 15 દિવસ સુધી રહેશે પાવર કાપ
