Gujarat/
ગીર સોમનાથઃ 16 પેકેટ ચરસ ઝડપાયુ SOGને સમુદ્ર કિનારેથી મળી આવ્યુ ચરસ હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી મળ્યો જથ્થો SOGએ 16 પેકેટ ચરસ કબ્જે કર્યુ SOGએ અજાણ્યા શખ્સો સામે નોધી ફરિયાદ ફરિયાદ આધારે SOGએ તપાસ હાથ ધરી
