Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે મનપાની લાલ આંખ, બીયુસી વગર ધમધમતી 46 હોસ્પિટલો સીલ, છેલ્લા 1 મહિનાથી શહેરમાં સર્વે ચાલતો હતો, 199 હોસ્પિટલો બીયુસી વગર મળી આવી, 46 હોસ્પિટલો પૈકી 9 હોસ્પિટલ સંપૂર્ણ સીલ, જ્યારે 37 હોસ્પિટલો અંશતઃ સીલ કરાઈ, SCના આદેશ બાદ મનપાએ શરૂ કરી કડક કાર્યવાહી

Gujarat/સુરતમાં અડાજણની વિદ્યાકુંજ શાળા 7 દિવસ બંધ, એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતાં કાર્યવાહી, શાળાના અન્ય 71 વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ, વિદ્યાર્થીનીને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી, બે દિવસમાં એલપી સવાણી સ્કૂલ કરાઈ હતી બંધ, સ્કૂલમાં 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતા બંધ કરાવાઈ હતી

National/રેલવે કર્મચારીઓ માટે આનંદો, 78 દિવસનું બોનસ આપવા કેન્દ્રનો નિર્ણય, કર્મચારી દીઠ રૂ. 17,951નું અપાશે બોનસ , 11.56 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને મળશે લાભ

India/ઉત્તરપ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો, આજે SCમાં લખીમપુર હિંસા પર સુનાવણી, સુઓમોટો અરજી પર સુપ્રીમમાં સુનાવણી, CJI એન.વી. રમન્ના કરશે સુનાવણી, ઉત્તરપ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો

Delhi/PM મોદી PSA ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને કરશે સમર્પિત, 35 PSA ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને કરશે સમર્પિત, PM CARES હેઠળ સ્થાપિત પ્લાન્ટ, 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્લાન્ટ થશે શરૂ, કચ્છની રામબાગ હોસ્પિટલમાં પ્લાન્ટનું ઈ-લોકાર્પણ, PSA ઓક્સિજન પ્લાન્ટ દેશના તમામ જીલ્લામાં થશે કાર્યરત

Ahmedabad/અમદાવાદ મ્યુનિ.કોર્પો.નો ઘેર-ઘેર રસી આપવાનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી, 18 વર્ષની ઉપરના દિવ્યાંગોને અપાશે રસી, કોરોના રસીકરણને 100 ટકા સફળ કરવાનો અભિગમ, ઘેર-ઘેર રસી આપવાના નિર્ણયનો આજથી જ અમલ, સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અપાશે રસી, કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકોને થશે લાભ

Gujarat/આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, આજથી ખેલૈયાઓ રમશે રાસ-ગરબા, સરકાર દ્વારા શેરી ગરબાને અપાઈ છે મંજૂરી, અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, આજે સવારે મંદિરમાં કરાશે ઘટસ્થાપન, ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી, મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લ્હાવો લઈ શકશે

Delhi/નરેન્દ્ર મોદી શાસનના થયા 20 વર્ષ પૂર્ણ, સીએમ થી પીએમ સુધીની સફરના 20 વર્ષ, ગાંધીનગરથી શરૂ થયેલી સફર આજે દિલ્હી દરબાર પહોંચી, સંગઠનથી સરકાર અને રાજ્ય થી કેન્દ્ર સુધીની સફર, ટેબલ પર ફાઇલ નહીં લાઇફ છે તેને ટ્રીટ કરો, યોજનાનું ખાતમૂહૂર્ત કરે તેનું ઉદ્ઘાટન પણ કરે અપનાવ્યો મંત્ર, મોદીએ અપનાવેલા મૂળ મંત્ર થી રાજ્ય થી દેશનો વિકાસ

Delhi/ઉત્તરપ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો, આજે SCમાં લખીમપુર હિંસા પર સુનાવણી, સુઓમોટો અરજી પર સુપ્રીમમાં સુનાવણી, CJI એન.વી. રમન્ના કરશે સુનાવણી

Maharastra/શિરડીમાં આજથી કરી શકાશે સાંઇબાબાના દર્શન, એક સાથે 15000 ભક્તો કરી શકશે દર્શન, મંદિર તરફથી લોકો માટે પાસની સુવિધા, 5000 પેઈડ, 5000 ઓનલાઈન-ઓફલાઈન પાસ, દર કલાકે 1150 ભક્તોને માસ્ક સાથે પ્રવેશ, આરતી માટે એકસાથે 90 ભક્તોને પ્રવેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy