Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, આતંકીઓએ સ્કૂલને બનાવી નિશાન, આતંકીઓએ શાળામાં પ્રવેશીને કર્યું ફાયરીંગ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકનું ફાયરિંગમાં મોત, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી, TRFએ લીધી આતંકી હુમલાની જવાબદારી

Gujarat/ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, PM મોદી અને એલ.કે. અડવાણીનો સમાવેશ, અમિત શાહનો પણ કારોબારીમાં સમાવેશ, પુરુષોત્તમ રૂપાલા, સીઆર પાટીલનો સમાવેશ, પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પણ સમાવેશ, મનસુખ માંડવિયા, ભારતી બેન શિયાળનો સમાવેશ

Gujarat/ભાવનગરમાં વધુ બે પેઢી પર SGSTના દરોડા, બે પેઢી પાસેથી રૂ.74 લાખની કર વેરા વસૂલાત, અન્ય 3 પેઢી સામે પણ કરી કાર્યવાહી, આજની સ્થિતિએ GST કરી 31 પેઢીની તપાસ, 21 પેઢીમાં બોગસ બિલીંગનો થયો પર્દાફાશ

Gujarat/ગુજરાતમાં હવે માસ્કનો દંડ ઘટી શકે, માસ્કના દર ઘટાડવાનો મુદ્રો કોર્ટના દ્વારે, રાજ્યસરકાર દંડ ઘટાડવા કરી શકે ભલામણ, હાલમાં માસ્ક નહીં પહેરનારાને 1 હજાર દંડ, સરકારની ભલામણ બાદ કોર્ટના નિર્ણય પર મીટ

International/પાકિસ્તાનમાં ભૂકંપથી 15 લોકોથી વધુના મોત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0, સવારે 3.30 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા, હરનોઇથી 14 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

uttarpradesh/યૂપીના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 9 લોકોના મોત, 27 યાત્રીઓ ગંભીર ઘાયલ, કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઇ રહી હતી બસ, સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે થઇ બસની ટક્કર, ઘાયલોને લખનૌની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

National/યૂપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 9 લોકોના મોત, 27 યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ, કિસાન પથ પર દિલ્હીથી બહરાઇચ જઇ રહી હતી બસ, સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે થઇ બસની ટક્કર, ઘાયલોને લખનૌની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Pakistan/પાકિસ્તાનમાં ભૂકંપથી 15 લોકોથી વધુના મોત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0, સવારે 3.30 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા, હરનોઇથી 14 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

Gujarat/વડોદરા ગોત્રી હાઈ પ્રોફાઈલ દુષ્કર્મનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપી અશોક જૈનની કરી ધરપકડ, પાલીતાણાથી અશોક જૈનની કરી ધરપકડ, ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર હતો અશોક જૈન

Gujarat/વડોદરા ગોત્રી હાઈ પ્રોફાઈલ દુષ્કર્મનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપી અશોક જૈનની કરી ધરપકડ, પાલીતાણાથી અશોક જૈનની કરી ધરપકડ, ફરિયાદ બાદથી જ ફરાર હતો અશોક જૈન, ક્રાઇમ બ્રાંચે આરોપી અશોક જૈનની કરી ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy