Gujarat/
શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, આતંકીઓએ સ્કૂલને બનાવી નિશાન, આતંકીઓએ શાળામાં પ્રવેશીને કર્યું ફાયરીંગ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકનું ફાયરિંગમાં મોત, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી, TRFએ લીધી આતંકી હુમલાની જવાબદારી
