Gujarat/
આગામી 5 દિવસમાં ગુજરાતમાં નહિવત વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ બાકીના જિલ્લાઓમાં ગુજરાતમાં સૂકું તાપમાન રહી શકે વરસાદી સિસ્ટમ નથી પણ ભેજના કારણે પડી શકે વરસાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે
