Gujarat/
રાજકોટમાં આજે 23 કેન્દ્રો પર અપાશે રસી, રાજકોટવાસીઓને અપાશે 7400 રસીનો ડોઝ , 60 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાશે , 40 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાશે, ઘર્ષણ ટાળવા વેક્સિનેશન કેન્દ્રો પર ગોઠવાઈ વ્યવસ્થા
