International/બ્રિટને ક્વોરોન્ટાઇનના નિયમ બદલ્યા, ભારતીયોએ નહીં થવું પડે ક્વોરોન્ટાઇન, 11મીથી ક્વોરોન્ટાઇનની જરૂર નહીં પડે, ઇંગ્લેન્ડમાં ક્વોરોન્ટાઇન નહીં થવું પડે, મુસાફર વેક્સિનેટેડ હોય તે જરૂરી
Ahmedabad/અમદાવાદમાં જીએસટીની કરદાતા પર તવાઇ, વ્યવસાયકારોને જીએસટીએ પાઠવી નોટિસ, 7 હજાર તબીબ વકીલ અને કોન્ટ્રાક્ટરોને નોટિસ, વ્યવસાયકારોએ નહીં ભરેલો ટેક્સ ભરવા નોટિસ, દસ્તાવેજી પુરાવા સાથે હાજર થવા આદેશ
Gujarat/હવે ગ્રામપંચાયતની ચૂંટણી માટે કવાયત, ડિસેમ્બરમાં યોજાઇ શકે ગ્રામપંચાયતની ચૂંટણી, 10 હજાર કરતાં વધુ ગ્રામપંચાયતની ચૂંટણી, સરપંચની રોટેશન બેઠકો અંગેના આદેશ જાહેર, ગ્રામ્યવિસ્તારમાં જામશે ચૂંટણીનો માહોલ
India/દેશમાં 24 કલાકમાં 21,500 નવા કેસ, 24 કલાકમાં 25 હજાર થયા કોરોનામુક્ત, દેશમાં કુલ મૃત્યુઆંક 4.50 લાખને પાર, દેશમાં એક્ટિવ કેસ હવે 2.33 લાખ, કેરળમાં 24 કલાકમાં 12,300 નવા કેસ, દેશમાં કુલ વેક્સિન ડોઝ 93 કરોડ નજીક
Gujarat/રઘુ શર્મા બન્યાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી , રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી છે રઘુ શર્મા , રાજીવ સાતવના નિધન બાદથી ખાલી હતું પદ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 20 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,583 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ , સતત ત્રીજા દિવસે વધુ એક દર્દીનું મોત , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 22 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,816 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 179
Gujarat/બોચાસણ અક્ષરવાડી ખાતે સીએમ પહોંચ્યા , વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા , માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી હાજર , પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત , મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો ઉપસ્થિત
Gujarat/ડ્રાઈવિંગ લાઈસન્સની વેલીડિટી વધારાઈ, 31 ઓક્ટો. 2021 સુધી વધારાઈ વેલીડિટી, RC સહિતના દસ્તાવેજોની વધારાઈ વેલીડિટી, 1/2/2020 થી એક્સપાયર્ડ દસ્તાવેજ 31 ઓક્ટો. સુધી માન્ય
Gujarat/રાધનપુર ન.પા.માં સફાઈ કામદારનો હોબાળો , પ્રાદેશિક કમિ.ના પ્રતિનિધિની હાજરીમાં હોબાળો , 16 કર્મચારીઓની ભરતીને લઈ ચાલુ છે વિવાદ , બે મહિનાથી સફાઈ કામદારો છે હડતાળ ઉપર , શહેરની અંદર ગંદકીનું સામ્રાજ્ય
Gujarat/શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો , આતંકીઓએ સ્કૂલને બનાવી નિશાન , આતંકીઓએ શાળામાં પ્રવેશીને કર્યું ફાયરીંગ , શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકનું ફાયરિંગમાં મોત , સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી , TRFએ લીધી આતંકી હુમલાની જવાબદારી