Gujarat/જાગૃતિબેન પંડયાનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન, મહિલા બાળ આયોગ ચેરમેન જાગૃતિબેન, સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરાશે, બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલાશે, આવી ઘટના સમાજ માટે નિંદનિય, બાળકને તેનાં માતા-પિતા મળે તે પ્રાથમિકતા, મંતવ્ય ન્યૂઝ પર આપી જાણકારી
Gujarat/ભાવનગર પોલીસ બેડામાં આંતરિક બદલી, જિલ્લાના 55 પોલીસ કર્મીઓની બદલી, જનહિતમાં કર્મચારીઓની આંતરિક ફેરબદલી, ઓર્ડર મળ્યાથી બદલીવાળી જગ્યાએ પહોંચવા સૂચના
Gujarat/પેથાપુરમાં બાળકનાં મળવાનો મામલો, ગાંધીનગર સિવિલમાં કરાવાયા બાળકનાં રિપોર્ટ, બપોર સુધીમાં ડોકટરની તપાસનો રિપોર્ટ આવી શકે, બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડોક્ટરોનું અનુમાન, CCTVમાં દેખાતો યુવક 20-25 વર્ષનો હોવાનું અનુમાન, બાળકની તપાસ બાદ તેને શિશુ મંદિરમાં ખસેડાશે, ઓઢવ શિશુ મંદિરમાં ખસેડાય તેવી શક્યતા
Gujarat/ગાંધીનગરમાં પેથાપુરમાં તાર તાર થઈ મમતા, દોઢ વર્ષનું માસુમ બાળક બિનવારસી મળ્યું, માસુમ બાળકને રસ્તા પર તરછોડી દેવાયું?, સ્વામીનારાયણ ગૌશાળા નજીક મળ્યું બાળક, બાળકને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયું, પિડિયાટ્રીક વૉર્ડમાં સારવાર હેઠળ બાળક, બાળકના માતા-પિતાને શોધવા પોલીસ મેદાને, સીસીટીવી ફૂટેજની થઈ રહી છે તપાસ, ગૃહરાજ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ, ગાંધીનગર ડીએસપી પણ હોસ્પિટલ દોડી ગયા
National/ટાટા સન્સને મળી એર ઇન્ડીયાની કમાન , ટાટા સન્સે લગાવી હતા સૌથી મોટી બોલી , ટાટા સન્સે લગાવી હતી 18 હજાર કરોડની બોલી
India/ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિન, પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટથી પાઠવી શુભેચ્છા, ભારતીય વાયુસેનાને પાઠવી શુભકામના, ભારતીય વાયુસેનાનાં સાહસની કરી પ્રશંસા
Gujarat/આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલનાં ભાવમાં 29 પૈસાનો વધારો, તહેવાર ટાણે જનતાને મોંઘવારીનો માર, પેટ્રોલનો ભાવ 100.29/-રૂ.પ્રતિ લિટર, 7 દિવસમાં રૂ.1.83/-નો અધધ ભાવવધારો, ડીઝલનાં ભાવમાં 37 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 99.24/-રૂ.પ્રતિ લિટર, 7 દિવસમાં રૂ2.43/-નો અધધ ભાવવધારો, મોંઘવારીથી કોમનમેનની તૂટી કમર
Gujarat/રાજ્યની 48 ટકા હોસ્પિટલ પાસે નથી NOC, ફાયરસેફ્ટી મુદ્દે સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, સરકારે જજના નિવાસસ્થાને સોગંદનામું મોકલ્યું, નિવાસસ્થાને સોગંદનામું મોકલતાં કોર્ટ નારાજ, ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ
Gujarat/સ્કૂલોમાં ફી અંગેના ઓર્ડર બોર્ડ પર મૂકાશે, બોર્ડ પર નહીં મૂકનારી શૈક્ષણિક સંસ્થા દંડાશે, પ્રથમ વારમાં 10 હજાર દંડ વસૂલાશે, બીજી વારમાં 25 હજાર દંડ વસૂલ કરાશે, બે વાર પછી માન્યતા રદ થશે
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, પાનસર ગામમાં વિકાસકાર્યોમાં રહેશે હાજર, વિવિધ લોકાર્પણના કાર્યક્રમોમાં રહેશે હાજર, મહિલાઓને ફાળવેલ ટી-સ્ટોલની કરાવશે શરૂઆત, માણસા સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત, માણસામાં કુળદેવીનાં દર્શન કરશે અમિત શાહ, માતાજીની પૂજા અને આરતી પણ કરશે