National/આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, લખીમપુર ખીરી હિંસાનાં વિરોધમાં બંધ, શિવસેના,NCP-કોંગ્રેસ દ્વારા બંધનું એલાન, જનજીવનને થઇ શકે છે અસર, દાદર સર્કલ પાસે પોલીસબળ તૈનાત, આઠ બસોને નુકસાન થતાં બેસ્ટની બસો બંધ, સવારથી બેસ્ટની બસો બંધ રખાઇ, કોંગ્રેસ દ્વારા દેશભરમાં મૌનવ્રત કાર્યક્રમ, લખનઉમાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગ
Gujarat/સોમનાથ મહાદેવ મંદિરમાં કોરોનાના નિયમો હળવા,સોમનાથ મહાદેવના દર્શનમાં આજથી હવે પાસ નહીં લેવો પડે,આજથી દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ બંધ,સો.ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે લેવાના હતા પાસ,કોરોના હળવો થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમો હળવા,માસ્ક, સેનેટાઈઝીંગ સહિતની સાવચેતી રખાશે
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલે રૂપાલ ગામે લીધી મુલાકાત,રૂપાલ વરદાયિની માતાજીનાં કર્યા દર્શન,માતાજીનાં દર્શન કરી પૂજા અર્ચના કરી,નવરાત્રિ નિમિત્તે માતાજીનાં કર્યા દર્શન
Gujarat/બાળક કેસમાં હર્ષ સંઘવીનું નિવેદન, બાળકનું સાચું નામ છે શિવાંશ, બાળકની ઉંમર આઠથી દસ માસની, પોલીસે 14 થી વધુ ટીમ બનાવી હતી, બાળક સચીનના પત્નીનું નથી, બાળકની માતા વિશે કોઈ સ્પષ્ટતા નહીં, 190 થી વધુ પરિવારે બાળકને દત્તક લેવા કહ્યું, અનેક અધિકારીઓ પણ બાળક દત્તક લેવા તૈયાર
Gujarat/ગુજરાતના ચીફ જસ્ટિસની નિમણૂંક, અરવિંદ કુમાર હશે હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ નવી નિમણૂંકને આપી લીલીઝંડી, કર્ણાટક હાઇકોર્ટના જજ છે અરવિંદ કુમાર
Gujarat/બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ, સ્મિતના પિતાનું નામ દીક્ષિત હોવાનું સામે આવ્યું, બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા, પોલીસને 20 કલાકે મળી મોટી સફળતા, બાળકને તરછોડનારા વ્યક્તિની ઓળખ થઈ, બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ
Gujarat/પેથાપુરમાંથી મળી આવ્યુ બાળક, બાળકના પરિજનને શોધવા પોલીસની કવાયત, 100થી વધુ પોલીસ કર્મી શોધખોળમાં, મહિલા પોલીસની 7 ટીમ કામે લાગી, 70થી વધુ CCTV ફૂટેજની ચકાસણી, સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને એલર્ટ
Gujarat/ગાંધીનગરમાં બાળક ત્યજી દેવાનો મામલો, ગાંધીનગર એસપી મયૂર ચાવડાનું નિવેદન, પોલીસ દ્વારા તમામ દિશામાં કરાઈ રહી છે તપાસ, સીસીટીવી અને આસપાસના વિસ્તારમાં પૂછપરછ, LCB, SOG પેથાપુર પોલીસ કામે લગાડી છે, જરૂર જણાયે આંતરરાજ્ય બોર્ડર પોલીસને કામે લગાડાશે, પોલીસને ઓળખ થાય તેવો કોઈ ફોન મળ્યો નથી, મીડિયાના મિત્રો દ્વારા સપોર્ટ મળી રહ્યો છે
Gujarat/રાજકોટના નાકરાવાડીમાં સામૂહિક આત્મહત્યા, બે માસૂમ પુત્રો સાથે મહિલાનું અગ્નિસ્નાન, કુવાડવા રોડ પર નવાગામ પાસેની ઘટના, ગૃહકલેશને કારણે પગલું ભર્યાનું આવ્યું સામે, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
Gujarat/પેથાપુરમાં બાળક મળવાનો મામલો, 13 કલાક વિતવા છતાં નથી મળી ભાળ, બાળકનાં માતા-પિતા સંબંધીની કોઇ નથી માહિતી, તરછોડનાર યુવકને શોધવા પોલીસની તપાસ, રાજ્ય ગૃહમંત્રીએ આપ્યા સઘન તપાસનાં આદેશ