Gujarat/
સોમનાથ મહાદેવ મંદિરમાં કોરોનાના નિયમો હળવા,સોમનાથ મહાદેવના દર્શનમાં આજથી હવે પાસ નહીં લેવો પડે,આજથી દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ બંધ,સો.ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે લેવાના હતા પાસ,કોરોના હળવો થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમો હળવા,માસ્ક, સેનેટાઈઝીંગ સહિતની સાવચેતી રખાશે
