Breaking News/
સુરત:વાવાઝોડાને લઈ સરકાર એલર્ટ મોડમાં, વાવાઝોડાને પગલે તાકીદે બેઠક બોલવાઇ, સુવાલીના ગામમાં પહોંચ્યા મંત્રી, મંત્રી મુકેશ પટેલ, MLA સંદીપ દેસાઈ પહોંચ્યા, વાવાઝોડા સામે સતર્ક રહેવા લોકોને સૂચના અપાઇ, તલાટી અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી, તકેદારીના પગલાં લેવા સૂચન કર્યું, મંત્રી દ્વારા ગામની મુલાકાત કરવામાં આવી, સુરત જિલ્લાના 42 ગામો એલર્ટ મોડ પર, DDO સહીતના અધિકારીઓ હાજર
