Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વલસાડમાં ભૂકંપનો હળવો આંચકો, 2.5ની તીવ્રતા સાથેનો ભૂકંપ, વલસાડથી 36 કિમી દૂર એ.પી. સેન્ટર, જાનહાનિના કોઇ અહેવાલ નહીં

Gujarat/AMC વિપક્ષ નેતા મુદ્દે રજૂઆત, કોંગ્રેસ પ્રભારી ડૉ. શર્મા સમક્ષ રજુઆત, 15થી વધુ કાઉન્સિલરની રજૂઆત, વિપક્ષ નેતા જાહેર કરવાની માગ, સપ્તાહમાં નવા પ્રમુખની થશે જાહેરાત, નવા વિપક્ષ નેતાની પણ થશે જાહેરાત, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માની ખાતરી, ટુંક સમયમાં જાહેર થશે નવા નેતા, AMC વિપક્ષ નેતા માટે કવાયત, કેટલાય સમયથી પદ ખાલી, કોંગ્રેસમાં આંતરિક વિવાદના નિમણૂંક બાકી

Gujarat/અદાણી પોર્ટનો મોટો નિર્ણય, ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યા બાદ નિર્ણય, 3 દેશના કાર્ગો કન્ટેનરનું સંચાલન નહીં, પાક., ઇરાન, અફઘાનિસ્તાન માટે નિર્ણય, 15 નવેમ્બરથી નહીં કરાય સંચાલન, અદાણી સંચાલિત તમામ પોર્ટનો નિર્ણય, આયાત-નિકાસના કન્ટેનર અંગે નિર્ણય, 20 હજાર કરોડના ડ્રગ્સ કેસ બાદ નિર્ણય

Gujarat/જામનગરમાં માતા-પુત્રને સળગાવવાનો પ્રયાસ, જામજોધપુર તાલુકાના સડોદર ગામે અરેરાટી, બન્ને પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ, પતિએ જ પત્ની અને સંતાનને આગ ચાંપતા અરેરાટી, સમગ્ર ઘટનામાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા, સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડાયા, પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ નોંધ્યો ગુનો

Gujarat/મંતવ્ય ન્યૂઝને શુભકામના આપતા મુખ્યમંત્રી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, મંતવ્ય ન્યૂઝનાં સફળતાનાં પાંચ વર્ષ પૂર્ણ, મંતવ્ય ન્યૂઝ પરિવારને CMએ પાઠવી શુભેચ્છા

National/જમ્મુ કાશ્મીરમાં પાંચ જવાનો શહીદ, પૂંછનાં સુરનકોટમાં એન્કાઉન્ટરની ઘટના, સુરનકોટમાં JCO સહિત પાંચ જવાન શહીદ

Gujarat/સચિન 14 તારીખ સુધી રિમાન્ડ પર, કોર્ટે 14 ઓકટો.સુધી રિમાન્ડ મંજૂર કર્યા, ચાર દિવસનાં રિમાન્ડ પર સચિન, પોલીસે 14 દિવસનાં માગ્યા હતા રિમાન્ડ

National/આર્યન ખાનની જામીન અરજી પર ટળી સુનાવણી, આર્યનને હજુ જેલમાં જ રહેવું પડશે, આગામી 13મી ઓકટો.હાથ ધરાશે સુનાવણી

Gujarat/અમિત ચાવડા-ધાનાણીનાં રાજીનામાનો સ્વીકાર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ-વિપક્ષનેતાનાં રાજીનામાનો સ્વીકાર, કોંગ્રેસનાં નવા પ્રભારી રઘુ શર્માએ આપી જાણકારી, રઘુ શર્માની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, રાજીનામાનો સ્વીકાર થયો હોવાનો કર્યો એકરાર, હવે નવા પ્રમુખ અને નવા વિપક્ષના નેતાની શોધ, મંતવ્ય ન્યૂઝ સાથે રઘુ શર્માની ખાસ વાત

Gujarat/દ્વારકાના ભાણવડમાં સામુહિક આત્મહત્યા, એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત, જામનગરથી ભાણવડ સંબંધીને ત્યાં આવ્યા હતા, આઠ દિવસથી ભાણવડ રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડાયો, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy