Gujarat/દેશભરમાં 21 સ્થળોએ NIAના દરોડા,ડ્રગ્સ અને આતંકી પ્રવૃતિઓ મુદ્દે દરોડા,આતંકી પ્રવૃતિ સામે 16 સ્થળોએ કાર્યવાહી,જમ્મૂ કાશ્મીરમાં એનઆઈએના દરોડા,યુપી, દિલ્હી- NCRમાં પણ NIAના દરોડા,આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી
National/દિલ્હીમાંથી ઝડપાયો પાકિસ્તાની આતંકી,લક્ષ્મીનગર વિસ્તારમાંથી ઝડપાયો આતંકી,આતંકી પાસેથી એકે-47, હેન્ડ ગ્રેનેડ જપ્ત,સ્પેશિયલ સેલે આતંકવાદીની કરી ધરપકડ,બોગસ દસ્તાવેજ બનાવી દિલ્હીમાં રહેતો હતો
Gujarat/કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો,સવારે 4.22 મિનિટે 3.7નો આંચકો અનુભવાયો,રાપરથી 13 કિલોમીટર કેન્દ્રબિંદુ
Gujarat/વલસાડ ને.હા. 48 પર હીટ એન્ડ રન,હીટ એન્ડ રનમાં એકનું મોત,તલાટી કમ મંત્રી નિમિષા રાણાનું મોત,સુખલાવ વેલપરવા, આમલીના તલાટી કમ મંત્રી,વલસાડ ને.હા.48 હીટ એન્ડ રનની ઘટના
National/રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન્સને મળી કેન્દ્રની મંજૂરી, ઉડ્ડયન મંત્રાલયે નવી એરલાઇન્સને આપી મંજૂરી, કંપનીને સરકાર તરફથી NOC પ્રમાણપત્ર મળ્યું, ઝુનઝુનવાલાની એરલાઇન્સનું નામ અકસા એર, આવતા વર્ષે ઉનાળામાં કંપની શરૂ થવાના એંધાણ
Gujarat/સાવલીમાં ગરબા રમવા મુદ્દે વિવાદ, અનુસુચિત જાતિની મહિલાને ગરબામાં અટકાવી, મહિલાઓને રમતા રોકતા મામલો બિચકાયો, 4 આરોપીમાંથી 3 આરોપીઓની ઝડપાયા, મંજુસર ગામેથી આરોપીઓ ઝડપાયા
Gujarat/ગાંધીનગર બાળક તરછોડવાનો કેસ, પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા, ટોલ બૂથના CCTVમાં મહત્વના પુરાવા, વડોદરાથી ગાંધીનગર આવતા CCTVમાં કેદ, બાળક સાથે આરોપી પિતા સચિન દેખાયો, બાળકને સીટ બેલ્ટ બાંધ્યો હતો, બાજુની સીટ પર સુવડાવ્યો હતો બાળકને
Gujarat/મહેંદી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, સચિને કરી ચોંકાવનારી કબૂલાત, બાળકને મૂકીને સચિને કરી હતી ખરીદી, પત્નીને સાથે ખરીદી કરવા નીકળ્યો હતો, મહેંદીની હત્યા બાદ બેગમાં ભરી લાશ, બેગ ઉંચકવા કર્યો હતો પ્રયાસ, વજન લાગતા બેગ ઘરમાં મૂકી, સચિનની રીઢા ગુનેગારની માનસિકતા, વડોદરામાં પણ થશે રિકન્સ્ટ્રશન, કાલે વડોદરા પોલીસ સચિનને લઈ જશે
Gujarat/હીટ એન્ડ રન કેસમાં ધરપકડ, અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના, વસ્ત્રાપુર NFD સર્કલનો કેસ, પોલીસે મહિલા કાર ચાલકને ઝડપી, કાર ચાલક પલક ખંડેલવાલની ધરપકડ, અકસ્માત સર્જી મહિલા થઈ હતી ફરાર, બુલેટ સવાર બે યુવકોને ઇજાગ્રસ્ત