Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ખેડૂતો માટે આવી શકે છો મોટો નિર્ણય , મોદી સરકાર ખાતરમાં સબસિડી વધારી શકે છે , આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય , ખાતર પર હાલ 1200 રૂપિયા મળે છે સબસિડી

Gujarat/મુન્દ્રા ડ્રગ્સ કાંડ કેસમાં NIAની રેડ , NIA દ્વારા 5 જગ્યાએ તપાસ , લજપત નગર, અલીપુરમાં દરોડા , ખેરા કલન, ન્યૂ દિલ્લીમાં રેડ , નોઈડા સહિત સ્થળો પર દરોડા , શંકાસ્પદ દસ્તાવેજો અને સાહિત્ય મળ્યા

Gujarat/સુરેન્દ્રનગરના દૂધરેજ તળાવ અંગે હાલાકી , પાણીનો સંમ્પ અટકાવા ગ્રામજનોની માંગ , સ્થાનિકોની કલેક્ટર કચેરીએ રજૂઆત , સંમ્પમાં પ્રદૂષિત પાણી છોડાશે તેવી ભીતિ , સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો , સંમ્પ માટે આંદોલન કરવાની ચીમકી

Gujarat/રાજકોટમાં મોંઘવારીનો વિરોધ , મોંઘવારીને લઈને કોંગ્રેસનો વિરોધ , ગરબે ધૂમીને મહિલાઓનો વિરોધ , શહેર મહિલા કોંગ્રેસે કર્યું પ્રદર્શન , અનાજના હાર પહેરી વિરોધ પ્રદર્શન

Gujarat/થરાદમાં ખાનગી કંપની દ્વારા છેતરપીંડી , ખાનગી કંપનીએ કરી છેતરપીંડી , ગ્રાહકોએ કંપની બહાર કર્યો હોબાળો , 6 વર્ષે ડબલ કરવાની હતી લાલચ , પાકતી મુદતે વળતર ન મળતા હોબાળો

Gujarat/અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ , પુરવઠા કચેરીનો કર્મચારી ઝડપાયો , નવું રેશનકાર્ડ બનાવવા માંગી હતી લાંચ , ફરિયાદી પાસે રૂપિયા 2500ની કરી હતી માંગ , લાંચિયા વિવેક ખંડેલવાલની ધરપકડ , ACBની ટ્રેપમાં રૂ.2500 લેતા ઝડપાયા

Surat/સુરતના બારડોલીના મોતા ગામે બેંકમાં લૂંટ, ડિસ્ટ્રીક્ટ બેંકમાંથી 10 લાખની વધુની લૂંટ, સુરત ડ્રિસ્ટ્રક્ટ બેંકની મોતા શાખામાં લૂંટ, 3 લૂંટારૂઓ લૂંટ ચલાવી થયા ફરાર, 6 કર્મીઓને બંધક બનાવી ચલાવી લૂંટ, લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે

India/દિલ્હી હાઈકોર્ટે રાકેશ અસ્થાનાને આપી રાહત, અસ્થાનાની નિમણૂંકને પડકારતી અરજી ફગાવી, પોલીસ કમિશનર પદે નિયુક્તિ મુદ્દે અરજી રદ્દ, દિલ્હીના પોલીસ કમિશનર છે રાકેશ અસ્થાના, ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના

India/બાળકો માટે કોરોના રસી મુદ્દે સમાચાર, 2-18 વર્ષનાં બાળકને રસીની મંજૂરી, DGCIએ કોવેક્સિન રસીની આપી મંજૂરી, બાળકોને કોવેક્સિનનાં બે ડોઝ અપાશે, હવે બાળકોને લાગશે કોવેક્સિન રસી

Gujarat/દિલ્હી હાઈકોર્ટે રાકેશ અસ્થાનાને આપી રાહત,અસ્થાનાની નિમણૂંકને પડકારતી અરજી ફગાવી,પોલીસ કમિશનર પદે નિયુક્તિ મુદ્દે અરજી રદ્દ,દિલ્હીના પોલીસ કમિશનર છે રાકેશ અસ્થાના,ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy