Gujarat/
મુન્દ્રા ડ્રગ્સ કાંડ કેસમાં NIAની રેડ , NIA દ્વારા 5 જગ્યાએ તપાસ , લજપત નગર, અલીપુરમાં દરોડા , ખેરા કલન, ન્યૂ દિલ્લીમાં રેડ , નોઈડા સહિત સ્થળો પર દરોડા , શંકાસ્પદ દસ્તાવેજો અને સાહિત્ય મળ્યા
