મહાશિવરાત્રી સોમનાથ/ મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી, સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઉમટ્યુ ઘોડાપુર, સોમનાથના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા, મંદિર દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા, જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Breaking News