Gujarat/
હવે વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્વતૈયારી શરૂ, જાન્યુઆરીના બીજાસપ્તાહમાં યોજાઇ શકે વાઇબ્રન્ટ ગુજરાત, રાજ્યસરકાર અને વહીવટીતત્ર બન્યા વ્યસ્ત, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણને અપાશે અગ્રતા, વિવિધ દેશના રાજદૂતો સાથે મિટીંગનો દોર ચાલુ, વાઇબ્રન્ટ ગુજરાત થકી રોજગારને પણ અપાશે અગ્રતા
