Gujarat/
અમદાવાદ નરેશ રાવલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક , બેઠકમાં ધારાસભ્યો અને સિનિયર નેતાઓ હાજર , શૈલેષ પરમાર, રાજુ પરમાર,હિમ્મતસિંહ પટેલ હાજર , સી.જે ચાવડા, અમીબેન યાજ્ઞિક બેઠકમાં હાજર , ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,જગદીશ ચાવડા હાજર , ગૌરવ પંડ્યા, સાગર રાયકા પણ બેઠકમાં હાજર , હિમાંશુ વ્યાસ અને પ્રદીપ દવે(બકાભાઈ) હાજર
