Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કરજણમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો , નર્મદા કાંઠે ગેરકાયદે રેત ખનન મુદ્દે ચેકિંગ , સાયર -નાયર વિસ્તારની લીઝમાં ચાલતું હતું ખનન , ખાણ ખનીજ વિભાગે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો , ગેરકાયદે ખનનમાં સાગર શાહ નામના શખ્સની સંડોવણી

National/પંજાબ કોંગ્રેસનું કોકડું ઉકેલાયું , નવજોત સિદ્ધુ અધ્યક્ષપદે યથાવત્ રહેશે , સિદ્ધુ અને હાઇકમાન્ડ વચ્ચે મડાગાંઠ ઉકેલાઇ , બેઠક બાદ નવજોત સિદ્ધુનું નિવેદન , હાઇકમાન્ડના તમામ આદેશ મંજૂર , રાવતે કહ્યું, સિદ્ધુ જ પદ પર બન્યા રહેશે

Gujarat/દ્વારકાના ભાણવડમાં સફાઇકર્મીઓનો હોબાળો , પાલિકામાં કર્મીઓની ભરતીને લઈ કર્યો હોબાળો , કર્મચારીઓને કાયમી ન કરાતાં કરાયો વિરોધ , મહિલાઓએ ચીફ ઓફિસરનો કર્યો ઘેરાવ

Gujarat/અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા , સનાથલ ખાતે આવેલ મેટ્રો મેગા મોલમાં દરોડા , એક્સપાયરી ડેટ વાળા માલનું વેચાણ કરવાની ફરિયાદ , ગ્રાહકે કરેલી ફરિયાદ બાદ હાથ ધરાઈ તપાસ , મેટ્રો મેગા મોલને નોટિસ ફટકારવામાં આવી

Gujarat/ગીરસોમનાથના સૂત્રાપાડામાં ACBની ટ્રેપ , સૂત્રાપાડાના TDO લાંચ લેતાં ઝડપાયા , 5 હજારની લાંચ લેતા ACBના સકંજામાં , અમૃત પરમારને ACBએ ઝડપી પાડ્યો , પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે માંગી હતી લાંચ , મંડળીનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ , 24 કલાકમાં 3 અધિકારીઓ ACBના સકંજામાં

Gujarat/આર્યન ખાનના ડ્રગ્સ કેસનો મામલો , જામીન અરજી પર સુનાવણી પૂર્ણ , કોર્ટ 20 ઓક્ટોબરે આપશે ચુકાદો , શાહરૂખ ખાનના પુત્રને મોટો ઝટકો , 20 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં

Gujarat/ગોંડલ માર્કેટયાર્ડ ચૂંટણી મતગણતરી,ભાજપ પ્રેરિત તમામ ઉમેદવારોની જીત,તમામ ઉમેદવારોને ફુલહાર પહેરાવ્યા,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત,ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો

Gujarat/પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી વધારો,પેટ્રોલના ભાવમાં લિટરે 34 પૈસાનો વધારો,ડીઝલના ભાવમાં ડિઝલે 37 પૈસાનો વધારો,પેટ્રોલ ગઇકાલે રૂ 101.24/-, આજે રૂ 101.58/-,ડીઝલ ગઇકાલે રૂ 100.47/-, આજે રૂ 100.84/-,સતત વધતાં ભાવથી પ્રજાના શિરે આર્થિક બોજો

National/સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસ મામલો, મની લોન્ડરિંગ કેસમાં સેલેબ્સ પર સકંજો, નોરા ફતેહી-જેકલિન ફર્નાન્ડિસને EDનું સમન્સ

Gujarat/પ્રધાન મંડળનાં સભ્યોના ઉચ્ચાધિકારીની નિયુક્તિ,અંગત સચિવ-અધિક અંગત સચિવની નિયુક્તિ,અંગત મદદનીશની પણ થઇ વરણી,કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીના સ્ટાફની નિયુક્તિ,ઉચ્ચઅધિકારીમાં પણ નો-રિપીટ થીયરીનો અમલ,મહદઅઁશે સચિવાલય કેડરના અધિકારીઓ નિમાયા,સામાન્ય વહીવટીવિભાગે કર્યા આદેશ,પ્રધાનમંડળનાં 24 સભ્યોના સ્ટાફની નિયુક્તિ,મૂળ સંવર્ગની જગ્યા મુજબ જ પ્રતિ નિયુક્તિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy