Gujarat/કોલસાની કટોકટીથી ગુજરાતના ઉદ્યોગોને ફટકો, ટેક્સટાઇલ અને સિમેન્ટ ઉદ્યોગને અસર, આયાતી કોલસાની કિંમત આસમાને, ટનદીઠ રૂ.4 હજાર થી વધીને 15 હજારે પહોંચ્યા, માગ સામે પુરવઠો ઓછો હોવાથી કોલસાની તંગી
Gujarat/દ્વારકાના ખંભાળિયામાં બોગસ સર્ટિફિકેટ કૌભાંડ, ધોરણ 10ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું, કજૂરડા ગામના રહેવાસીએ નોંધાવી પોલીસ ફરિયાદ, આરોપી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નીકળ્યો, પરીક્ષા કે ફોર્મ ભર્યા વિના 27 હજાર રૂપિયા લીધા હતા, વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ મથકમાં ફરિયાદ
Gujarat/ગીરસોમનાથમાં કરંટ લાગતા 3 ના મોત, વેરાવળમાં બોર્ડ ઉતારતા બની ઘટના, વીજ વાયરને અડી જતાં 3 યુવકોના મોત, સ્વાગત હોલનું બોર્ડ ઉતારતા લાગ્યો કરંટ, 11 કેવી વીજલાઇનના વાયરને અડતા કરંટ, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
India/છત્તીસગઢના જશપુરમાં દર્દનાક ઘટનાનો વીડિયો, બેકાબૂ કાર ચાલકે રેલીમાં લોકોને લીધા અડફેટે, જશપુરમાં ધાર્મિક રેલી કાર ચાલકે મારી ટક્કર, અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, ઉશ્કેરાયેલા ટોળાએ કારને આગ લગાવી, કારની અડફેટે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત, કાર ચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો
International/અફઘાનિસ્તાનના કંદહારમાં આત્મઘાતી હુમલો, મસ્જિદમાં હુમલા સમયે ઘણા લોકો હાજર હતા, શિયા સમુદાયની મસ્જિદમાં હુમલો, બ્લાસ્ટમાં 7 લોકોના મોત, 15 ઘાયલ
Gujarat/વડોદરા: મહેંદી ઉર્ફે હીનાનો હત્યાનો મામલો, હીનાના હત્યારાને કરાયો હતો કોર્ટમાં રજૂ, બાપોદ પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ, આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 21 ઓક્ટો. બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર
Gujarat/21મીએ મળશે ગાંધીનગર ને નવા મેયર , 21 ઓક્ટો.ના મળશે મનપાની સામાન્ય સભા , મેયરપદ SC ઉમેદવાર માટે છે અનામત , 6 SC ઉમેદવાર મેયરપદની રેસમાં , ભરત દીક્ષિત અને હિતેશ મકવાણા રેસમાં આગળ , મહિલા ઉમેદવારને પણ મળી શકે છે તક
Gujarat/JEE એડવાન્સનું પરિણામ જાહેર,ટોપ 100માં ગુજરાત 10 વિદ્યાર્થિઓએ માર્યુ મેદાન,ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો,અનંત કિડામબીએ 13મો, પરમ શાહે 52મો રેન્ક મેળવ્યો,લિસને કડીવારે 57મો પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો
Gujarat/ગુજરાતમાં કોરોના કેસમાં નવરાત્રિ ઇફેક્ટ , રાજ્યમાં કોરોનાના કેસમાં થયો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 34 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,747 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,943 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 215
Gujarat/દશેરા પર વેક્સિનેશન કામગીરીનો બહિષ્કાર , આરોગ્યકર્મી વેક્સિનેશનનો કરશે બહિષ્કાર , કાલે વેકસિન કામગીરીનો કરશે બહિષ્કાર , આવતીકાલે 33 હજાર કર્મીઓ કરશે વિરોધ , આરોગ્ય કર્મચારી મહાસંઘ કરશે વિરોધ , 2 વર્ષથી એકપણ રજા વિના બજાવે છે ફરજ , જાહેર રજાના દિવસે આરોગ્યકર્મીઓ નહીં કરે કામ , PHC સેન્ટર્સ પર ચાલુ રખાયુ છે વેક્સિનેશન