Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/જશપુર અકસ્માત ઘટનામાં 50 લાખ સહાય, છત્તીસગઢનાં જશપુરમાં ઘટનાનો મામલો, મૃતકનાં પરિજનોને સહાયની જાહેરાત, રૂ.50 લાખ સહાયની કરાઇ જાહેરાત, CM ભૂપેશ બધેલે કરી સત્તાવાર જાહેરાત, ઘટનામાં એકનું મોત,16થી વધુ ઇજાગ્રસ્ત

Gujarat/સુરતમાં ડાયમંડ સ્ક્રેપની ખરીદીમાં કરચોરીની આશંકા, રત્નકલા ડાયમન્ડ કંપનીમાં ITના દરોડામાં મળી વિગતો, 90 કરોડના ડાયમન્ડ સ્ક્રેપનું રોકડમાં વેચાણ થયું હતું, 100 વેપારીઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી, બેનબરી ધંધાની વિગતો બહાર આવવાની આશંકા

National/અયોધ્યા યાત્રા માટે આર્થિક સહાય અપાશે, યાત્રાળુ દીઠ રૂ.5 હજાર આર્થિક સહાય અપાશે, પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત, શબરીધામ ખાતે યોજાયેલ મહોત્સવમાં જાહેરાત, આદિવાસી સમાજના લાભાર્થે કરી જાહેરાત

Gujarat/બનાસકાંઠા ધાનેરા પાલિકા પ્રમુખની ચૂંટણી, 20 ઓક્ટોબરે ધાનેરા પાલિકાને મળશે પ્રમુખ, 3 પ્રમુખ બદલાયા છતાં પ્રમુખ પદનું કોકડું ગુંચવાયેલું, સભ્યો વિરુદ્ધ ગેરરીતિ મામલે ચાલે છે કાર્યવાહી, 28 સદસ્યો પૈકી 16 કોંગ્રેસ અને ભાજપના 12 સભ્યો

National/છત્તીસગઢમાં ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના, રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, CRPFનાં 6 જવાન ઇજાગ્રસ્ત

India/છત્તીસગઢમાં કાર ચાલકે કચડતા 4 ના મોત, જસપુરના પતૃથલ ગામની ઘટના, ધાર્મિક રેલીમાં બેકાબૂ કારે યાત્રાળુઓને ફંગોળ્યા, અકસ્માતમાં 20થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત, કારમાં એક ક્વિન્ટલ ગાંજો ભરેલો હતો, કાર સવારને લોકોને માર મારી પોલીસ હવાલે કર્યો, ઉશ્કેરાયેલા ટોળા કારને આગ ચાંપી દીધી, આરોપીઓને બક્ષવામાં નહીં આવે: CM બઘેલ

Gujarat/સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન, સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હતો અવી બારોટ, ગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયર, અત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી, હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં રમ્યો હતો

Gujarat/ગુજરાતના 27 અભ્યારણ્યો આજથી ખુલશે, નેશનલ પાર્ક, ઘુડખર અભ્યારણ્ય ખુલશે, અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે, ઘુડખરના સંવનન કાળને કારણે કરાયું હતું બંધ, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે હતુ બંધ

Gujarat/અમોલ શેઠે બેંકોના કરોડો રૂ. ડૂબાડ્યા, બેંક ઓફ ઇન્ડિયાના રૂ.120 કરોડ ડૂબાડ્યા, આઇ઼ડીબીઆઇના રૂ.65 કરોડ ડૂબાડ્યા, રોકાણકારની બીજી ફરિયાદ અમોલ શેઠ સામે, રોકાણકારને 12 ટકા વ્યાજ આપવાની આપી લાલચ, રોકાણકારે કર્યું હતું 1.5 કરોડનું રોકાણ, ફરિયાદના આધારે અમોલ શેઠની ધરપકડ, અંદાજે 1500 કરોડનું ફૂલેકું હજી વધવાની શક્યતા

National/આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, નવા પ્રદેશ અધ્યક્ષ સહિત મુદ્દા પર થશે ચર્ચા, ગુજરાત પ્રદેશ પ્રભારી રધુ શર્મા રહેશે ઉપસ્થિત, વિધાનસભા ચૂંટણી મુદ્દે બેઠકમાં થઈ શકે ચર્ચા, બેઠકમાં વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે, કોંગ્રેસ શાસિત પ્રદેશોના CM રહેશે ઉપસ્થિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy