National/
આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, નવા પ્રદેશ અધ્યક્ષ સહિત મુદ્દા પર થશે ચર્ચા, ગુજરાત પ્રદેશ પ્રભારી રધુ શર્મા રહેશે ઉપસ્થિત, વિધાનસભા ચૂંટણી મુદ્દે બેઠકમાં થઈ શકે ચર્ચા, બેઠકમાં વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે, કોંગ્રેસ શાસિત પ્રદેશોના CM રહેશે ઉપસ્થિત
