Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.નો વધુ એક વિવાદ,જૂનિયર એન્જિ.ને નિષ્ણાંત બનાવાયા,બાંધકામ સમિતિ નિષ્ણાંત બનાવાયા,આશિષ ઉપાધ્યાયની કરાઇ વરણી,આશિષ મેજરમેન્ટ બુકની ચકાસણી કરશે,બાદમાં પોતે જ મંજૂરી આપશે,નિદત બારોટે ઉઠાવ્યા સવાલ,યુનિ.નાં સિન્ડિકેટ સભ્ય નિદત બારોટ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 22 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,793 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 21 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,981 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 213

Gujarat/ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજની નિમણૂંક , રાષ્ટ્રપતિ દ્વારા 7 નવા જજની વરણીને બહાલી , મૌના ભટ્ટ, સમીર દવેની હાઇકોર્ટ જજ તરીકે નિમણૂંક , હેમંત પ્રશ્છક, સંદીપ ભટ્ટની પણ જજ તરીકે વરણી , નીરલ મહેતા, અનિરુદ્ધ માયીની પણ પસંદગી , નીશા ઠાકોર જજ તરીકે સંભાળશે કાર્યભાર

Gujarat/સુત્રાપાડા TDOના 3 દિવસના રિમાન્ડ મંજૂર, અમૃત પરમાર બે દિવસ પહેલા ઝડપાયા હતા લાંચ લેતા, 5000ની લાંચ લેતા ACB માં રંગે હાથ ઝડપાયેલ, વેરાવળ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે રિમાન્ડ મંજૂર, પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે માંગી હતી લાંચ, 5 લાખનું બિલ પાસ કરવા 50 હજારની માંગી હતી લાંચ

Gujarat/કરમસદમાં રેશનિંગનું અનાજનુ કૌભાંડ, અનાજ ભરેલી પીકઅપ વાન ઝડપાઇ, ગ્રામજનોએ પીછો કરી વાન ઝડપી, જોળ ગામના સસ્તા અનાજની દુકાનનું અનાજ, મામલતદાર દ્વારા ભીનું સંકેલવાનો આક્ષેપ, પોલીસ, મામલતદાર ગોડાઉન પર પહોંચ્યા

Gujarat/હવાલાકાંડ અને ધર્માંતરણનો કેસ, વડોદરા કોર્ટ પહોંચી UP પોલીસ, સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમને વડોદરા લવાયા, બંને આરોપીની કસ્ટડી લેશે વડોદરા પોલીસ, પોલીસ કમિશનર, SIT ટીમ પણ પહોચી કોર્ટ, ક્રાઈમ બ્રાન્ચના ACP ધર્મેન્દ્રસિંહ કોર્ટ પહોંચ્યા

Gujarat/વડોદરામાં હિના ઉર્ફે મહેંદીની હત્યાનો મામલો, બાપોદ પોલીસની તપાસમાં મોટો ખુલાસો, સચિને પરિણીત હોવાની છુપાવી હતી હકીકત, સચિન અને હીના ફત્તેહગંજમાં પીજી તરીકે રહેતા હતા, 21 થી 30 જૂન સુધી પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા, ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું

National/CWC બેઠક અંગે મહત્વનાં સમાચાર, સોનિયા ગાંધીનું મહત્વનું નિવેદન, અધ્યક્ષપદ મુદ્દે આપ્યું નિવેદન, સંગઠનની ચૂંટણી અંગે તારીખ નક્કી થશે, હું જ પૂર્ણકાલિન અધ્યક્ષા છું, સંગઠનની ચૂંટણી તમારી સામે જ છે, વેણુગોપાલ આ અંગે સંપૂર્ણ જાણકારી આપશે

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકની ભરતીનો મામલો, ભાજપના સભ્યોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા, 12 વિવિધ ભવનમાં 23 નામની ઓનસ્ક્રીન ભલામણ, કરાર આધારિત અધ્યાપકોની કરાશે ભરતી, સિંડીકેટ સભ્યોની પસંદગી રહે તેવી શક્યતા, અધ્યાપકની ભરતી કૌભાંડમાં ભ્રષ્ટાચારની આશંકા

Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા એકશનમાં પાસ, PAASએ CM ભૂપેન્દ્ર પટેલ પાસે સમય માંગ્યો, 31 ઓકટો.સુધી મળવા CMનો સમય મંગાયો, ઉંઝા ઉમિયાધામ,ખોડલધામને સાથે રાખી કરાશે રજૂઆત, આંદોલન સમયે થયેલાં કેસ પરત ખેંચવાની માંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy