National/ભાજપ નેતા સંબિત પાત્રાનું નિવેદન , જમ્મુ કાશ્મીર પર ભ્રમ ફેલાવી રહી છે કોંગ્રેસ , કોંગ્રેસ નેતાએ સરદાર પટેલને બદનામ કર્યા , CWCની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠયો , નહેરૂએ કાશ્મીરને વિલય કરાવ્યું,એમ કહેવાયું , કોંગ્રેસ નેતાએ સરદારને બદનામ કર્યા
Gujarat/સુરતમાં માંડવીનાં ધારાસભ્ય દ્વારા ચક્કાજામ , MLA આનંદ ચૌધરી દ્વારા ચક્કાજામ , ખરાબ રોડ રસ્તાને લઈ કરાયો વિરોધ , કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર ઠેર-ઠેર ખાડા , છેલ્લે 2010માં માર્ગનું થયું હતું સમારકામ , માર્ગનું નવીનીકરણ ના થતા MLAનો આક્રોશ , પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત , આનંદ ચૌધરી સહિત 50 લોકોની અટકાયત
National/કેરળ પૂરપીડિતોની વ્હારે કથાકાર મોરારીબાપુ, 1.25 લાખ રૂ. પૂરપીડિતોને આર્થિક સહાય, કેરળમાં આભ ફાટતાં સર્જાઇ તારાજી, 26ના મૃત્યુ-અનેક થયા લાપતા
Gujarat/રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ , હિતેશ વોરાએ રાજીનામુ આપતા નવા પ્રમુખની શોધ , પક્ષે હિતેશ વોરાનું રાજીનામું સ્વીકાર્યું નથી , બીજાને તક આપવા હિતેશ વોરાએ આપ્યું રાજીનામું , હિતેશ વોરાએ રાજીનામુ આપતા નવા પ્રમુખની શોધ
Gujarat/વડોદરાનાં નિઝામપુરામાં ફાયરિંગની ઘટના,લૂંટનાં ઇરાદે સોની વેપારી પર ફાયરિંગ,ફાયરિંગમાં વેપારીને પગમાં ઇજા પહોંચી,આશિયાના પાર્ક સોસા.માં બે શખ્સોએ કર્યુ ફાયરિંગ,ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/સુરત પલસાણામાં લાગેલી આગ કાબૂમાં,વરેલી ગામે કંપનીમાં લાગી હતી આગ,કંપનીમાં લાગેલી આગમાં એકનું મોત,પેકેજિંગ મીલમાં લાગી હતી આગ,80થી વધુ કામદારોને બચાવ્યા,કામદારોને 2 હાઇડ્રોલિક ક્રેન વડે રેસ્ક્યુ
Gujarat/પૂર્વ કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો , રિક્ટરસ્કેલ ઉપર 3.4ની તિવ્રતાનો ભૂકંપ , ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો , 9.56 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો , ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર
Gujarat/સુરત મનપાને કરોડો રૂપિયાની ખોટ,પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કરોડોની ખોટ,બસસેવામાં 8 વર્ષમાં રૂ.450 કરોડની ખોટ,વર્ષ 2013-14થી 2020-21 સુધીમાં કરોડોની ખોટ,રોજ લાખો મુસાફરો સિટીબસ BRTSની લે છે સેવા
Gujarat/સુરતમાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના,15 વર્ષીય તરૂણે બાળકી પર આચર્યું દુષ્કર્મ,તરૂણે બંધ મકાનમાં લઇ જઇ આચર્યું દુષ્કર્મ,પોલીસે તરૂણની અટકાયત કરી,તરૂણની જુવેનાઇલ કસ્ટડીની તજવીજ હાથ ધરી,રાંદેર પાલનપુર જકાતનાકા પાસેની ઘટના
Gujarat/સુરતમાં મહિલાને આપઘાત કરતા બચાવવાનો મામલો,મહિલાનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત,તાપી નદીમાંથી મહિલાને કાઢી ત્યારે જીવિત હતી,ફાયર વિભાગની ગાડીમાં હોસ્પિ.ખસેડી હતી