Gujarat/દિલીપ સંઘાણી બન્યાં ઇફકોનાં ચેરમેન,રાજ્ય-દેશની અન્ય સંસ્થા સાથે જોડાયેલાં છે સંઘાણી,અત્યાર સુધી સંઘાણી હતા વાઇસ ચેરમેન,સ્વચ્છ છબી-સ્પષ્ટ વકતા તરીકેની સંઘાણીની છાપ
Gujarat/રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે ગુજરાત, સેવાદળની તાલીમ શિબિરમાં આપશે હાજરી, બહુચરાજી નજીક રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં આપશે હાજરી, આવતીકાલે તાલીમ શિબિરનો અંતિમ દિવસ, રાહુલ ગાંધીની સાથે રઘુ શર્મા પણ આવશે
Gujarat/ગોંડલ તાલુકા સેવા સદનમાં ACBની ટ્રેપ, રેવન્યૂ તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા, 1800ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા, ગામ નમૂના- 2માં નોંધ કરવા માંગી હતી લાંચ
Gujarat/સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રહેશે ખુલ્લું, PMની મુલાકાતના પગલે બંધની કરાઈ હતી જાહેરાત, 5 દિવસ SOU બંધ રાખવાનો નિર્ણય બદલાયો, 28 થી 31 ઓક્ટોબરે પણ SOU ખુલ્લું રહેશે
Gujarat/રાજકોટમાં વાહનો માટે પાર્કિંગ પોલિસી તૈયાર, ઘર કે દુકાન બહાર પાર્કિંગ માટે ચૂકવવા પડશે પૈસા, 48 રાજમાર્ગો પર પાયલોટ પ્રોજેક્ટનો થશે અમલ, સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરતા મનપા કમિશનર, મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં લેવાશે નિર્ણય, રાજ્યના સરકારની મંજૂરી માટે મોકલાશે પોલિસી
National/રામ રહીમને આજીવન કેદની સજા, રામ રહીમ સહિત 5 અન્યને આજીવન કેદની સજા, 2018માં થઇ હતી રંજીતસિંહની હત્યા, કોર્ટે રામ રહીમને 31 લાખનો દંડ ફટકાર્યો, પંચકુલા CBI કોર્ટે ફટકારી સજા
Gujarat/ગાંધીનગરમાં ઇન્દીરા ગાંધી ભવનનું નામ બદલવાની દરખાસ્ત , ગાંધીનગર સેકટર 17માં આવેલું છે આ ભવન , નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવાય તેવી દરખાસ્ત મૂકાઈ , 1983માં આ ભવનનું કરાયું હતું ઉદઘાટન , ઇન્દિરા ગાંધીના હસ્તે કરાયું હતું ઉદઘાટન , પંચાયત પરિષદની મળેલી બેઠકમાં દરખાસ્તને લઈને ચર્ચા , પંચાયતી રાજમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ શકે
Gujarat/વાઇબ્રન્ટ સમિટનું થશે આયોજન , રાજ્ય સરકાર 2022માં કરશે આયોજન , 10 થી 12 જાન્યુ.દરમિયાન યોજશે વાઇબ્રન્ટ સમિટ , કોરોનાકાળ બાદ થઈ રહ્યું છે આયોજન
Gujarat/શેરબજારમાં દિવાળી જેવો માહોલ , સેન્સેકસમાં 600 પોઇન્ટનો ઉછાળો , સેન્સેકસ 61,950 પોઇન્ટ પર , નિફ્ટીમાં 200 પોઇન્ટનો ઉછાળો , નિફ્ટી 18,525 પોઇન્ટ પર
Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં ભરતી કૌભાંડ મામલો , તપાસ સમિતિ દ્વારા ભવનના HOD સાથે ચર્ચા , ભરતીમાં આવેલ અરજીઓ ડોક્યુમેન્ટ મંગાવ્યા , તમામ HOD નામોની યાદીઓ સોંપી , બંધ કરવામાં જવાબ પણ સોંપ્યા , સાંજ સુધીમાં શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપશે