India/કેપ્ટન અમરિંદર સિંહ કરશે નવી પાર્ટીની સ્થાપના, પંજાબના પૂર્વ સીએમ અમરિંદરસિંહનું એલાન, ભાજપ સાથે ગઠબંધનના પણ આપ્યા સંકેત, પંજાબના ભવિષ્યની લડાઇ યથાવત્-કેપ્ટન, ખેડૂત આંદોલનની સમેટવા મુદ્દે જ ભાજપ સાથે જોડાણ,
Gujarat/અમદાવાદ – દિલ્હી વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, ગાંધીનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળી બેઠક, 4 રાજ્યોમાંથી પસાર થશે બુલેટ ટ્રેન, સાબરમતીથી રાજસ્થાન થઈ દિલ્હી પહોંચશે, ગાંધીનગરમાં 15 ગામની જમીન સંપાદન થશે, અમદાવાદ-દિલ્હી વચ્ચે 886 કિ.મી. પર દોડશે ટ્રેન
Gujarat/ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીનું તેડું, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને દિલ્હીનું તેડું, 22મી તારીખે હાઈકમાંડ સાથે નેતાઓની મળશે બેઠક, અન્ય 10 જેટલા નેતાઓને પણ દિલ્હી બોલાવાયા, ગુજરાતમાં થનારા નેતૃત્વ અંગે બેઠકમાં થશે ચર્ચા, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં રહેશે હાજર
Gujarat/રસીકરણમાં નવી PCV રસીનો કરાયો ઉમેરો, આવતીકાલે ગાંધીનગરમાં રસીકરણનો પ્રારંભ, બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે આપશે રક્ષણ, સરકારી દવાખાનાઓ પર વિના મૂલ્યે અપાશે રસી, PCV રસીના કુલ ત્રણ ડોઝ આપવાના રહેશે
Gujarat/આવતીકાલે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરશે, પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયાની સહાય કરાશે, ઓછામાં ઓછા ખેડૂતોને 5 હજાર રૂપિયા ચૂકવાશે, વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકશાનીમાં અપાશે સહાય, 33 ટકાથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને અપાશે સહાય, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢના ખેડૂતોને સહાય, સહાય માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 25 ઓક્ટોબર 20 નવેમ્બર સુધીમાં કરી શકાશે અરજી
Gujarat/અમીરગઢ ચેકપોસ્ટ પરથી અફીણ ઝડપાયું, રૂ. 4.92 લાખના અફીણ સાથે 1ની અટકાયત, 3 કિલો 250 ગ્રામ અફીણ ઝડપાયું, રૂટીન ચેકીંગ દરમિયાન ઝડપાયું અફીણ
Gujarat/પડતર માંગ મુદ્દે એસ.ટી કર્મીઓનો આક્રોશ, 20મી ઓકટો.મધ્યરાત્રિથી થંભી જશે પૈડા, એસ.ટી બસનાં કર્મચારીઓ જોડાશે હડતાળમાં, સાતમા પગારપંચ સહિત પ્રશ્નો ઉકેલવા માગ, વા.વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ રજૂઆત, રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં હડતાળ, 21 ઓક્ટો.તમામ એસટી કર્મચારીઓની માસ સી.એલ.
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ, રાજ્યમાં શરૂ થશે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો, 22 ઓક્ટો. થી 5 જાન્યુ. સુધી યોજાશે સેવાસેતુ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2500 સેવાસેતુ યોજાશે, સેવાસેતુ માં 56 જેટલી વિવિધ સેવાઓ પુરી પડાશે
Gujarat/લોકરક્ષકની ભરતી મામલે મોટા સમાચાર, શારીરિક કસોટી ડિસેમ્બરમાં શરૂ થવાની શક્યતા, 1 થી 10 ડિસે. વચ્ચે લેવાઇ શકે કસોટી
Gujarat/ઉત્તરાખંડમાં ફસાયેલ ગુજરાતીનો મામલો,ગુજરાત સરકારે હેલ્પલાઇન સેવા કરી શરૂ,079-23251900 હેલ્પલાઇન શરૂ કરાઇ,CMએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર,મુસાફરોની વહારે આવ્યા ગુજરાતના CM