India/
કેપ્ટન અમરિંદર સિંહ કરશે નવી પાર્ટીની સ્થાપના, પંજાબના પૂર્વ સીએમ અમરિંદરસિંહનું એલાન, ભાજપ સાથે ગઠબંધનના પણ આપ્યા સંકેત, પંજાબના ભવિષ્યની લડાઇ યથાવત્-કેપ્ટન, ખેડૂત આંદોલનની સમેટવા મુદ્દે જ ભાજપ સાથે જોડાણ,
