Gujarat/
આવતીકાલે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરશે, પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયાની સહાય કરાશે, ઓછામાં ઓછા ખેડૂતોને 5 હજાર રૂપિયા ચૂકવાશે, વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકશાનીમાં અપાશે સહાય, 33 ટકાથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને અપાશે સહાય, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢના ખેડૂતોને સહાય, સહાય માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 25 ઓક્ટોબર 20 નવેમ્બર સુધીમાં કરી શકાશે અરજી
