Gujarat/ અમદાવાદ – દિલ્હી વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, ગાંધીનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળી બેઠક, 4 રાજ્યોમાંથી પસાર થશે બુલેટ ટ્રેન, સાબરમતીથી રાજસ્થાન થઈ દિલ્હી પહોંચશે, ગાંધીનગરમાં 15 ગામની જમીન સંપાદન થશે, અમદાવાદ-દિલ્હી વચ્ચે 886 કિ.મી. પર દોડશે ટ્રેન

Breaking News