Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધાનેરા નપાના પ્રમુખની ચૂંટણીનો મામલો , પ્રમુખ તરીકે કમળાબેન નાઇની બિનહરીફ વરણી , ભાજપના સભ્યો હાજર ન રહેતા બિનહરીફ વિજેતા , 28 સભ્યો પૈકી 12 ભાજપના સભ્યો છે કાર્યરત , ભાજપના આંતરિક વિખવાદના લીધે બિનહરીફ વરણી , પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ બિનહરીફ

Gujarat/વડોદરામાં ફોર્મ માટે લાઇનોનો મામલો , ભાગદોડ થતાં પોલીસ બોલાવવી પડી , સવારથી લોકોએ લગાવી છે ફોર્મ માટે લાઇનો , પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ માટે લાઇનો , પોલીસ આવતા લોકોએ કરી ભાગદોડ , પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ , કોર્પોરેશનની વ્યવસ્થામાં અભાવ

Gujarat/ગાંધીનગરમાં પ્રથમ ડોઝની 100 ટકા વેક્સિનેશન , 180 ગામમાં પ્રથમ ડોઝ 100 ટકાની કામગીરી , પ્રથમ ડોઝની 95.17 ટકા કામગીરી પૂર્ણ , બીજા ડોઝની 54.83 ટકા કામગીરી પૂર્ણ , ગાંધીનગર જિ.માં કુલ 8,47,746 લોકોની વસ્તી , 8,06,782 લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો , 4,42,353 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો

Gujarat/ગાંધીનગરમાં સરકારી મકાનોનું થશે ચેકીંગ , પાટનગર યોજના વિભાગ દ્વારા કરાશે ચેકીંગ , મકાનો ભાડે આપવાની ફરિયાદોના આધારે ચેકિંગ , સરકારી કર્મીઓ મકાન ભાડે આપવાની ફરિયાદો , સરકારી મકાનોનું દુરૂપયોગ થતો હોવાથી ચેકીંગ , પાટનગર યોજના વિભાગે આપી હતી નોટિસો , સેક્ટર 22માં 20 મકાનને નોટિસ અપાઇ , સેક્ટર 12 માં 14 મકાનને નોટિસ અપાઇ , સેક્ટર 16,17માં 50 મકાનોને નોટિસ અપાઇ

Gujarat/મુંદ્રા પોર્ટ હેરોઇન સાથે આતંકવાદી આશંકા , ધરપકડ થયેલાં આરોપીના 10 દિવસના રિમાન્ડ , અમદાવાદની એનઆઇએ કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ , ત્રણ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ , આતંકવાદ સાથે વિદેશી ષડયંત્રની પણ આશંકા , મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો ડ્રગ્સ હેરાફેરી પ્રકરણ , એનઆઇએની તપાસમાં હજી અનેક વિગત બહાર આવશે

Gujarat/ગૃહમંત્રી અમિત શાહ માણસા પહોંચ્યા , અમિત શાહ પરિવાર સાથે માણસા પહોંચ્યા , કુળદેવી માતાજીના મંદિરે જશે અમિત શાહ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત , પૂજા વિધી અને બ્રહ્મ ભોજનના કાર્યક્રમમાં રહેશે હાજર , બપોરે બ્રહ્મ ભોજનમાં અમિત શાહ રહેશે હાજર , પરિસરના ગોખમાં બહુચર માતાજીની સ્થાપના , માણસા ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ , મંદિર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Gujarat/સરકારી શાળામાં અપશબ્દોનું શિક્ષણ , દાદરાનગર હવેલીમાં અપશબ્દોનું શિક્ષણ , ખાનવેલનો વિડીયો થયો વાયરલ , વિદ્યાર્થિનીઓ સામે શિક્ષક બોલ્યો અપશબ્દો , વિડીયો વાયરલ થતા શિક્ષક સસ્પેન્ડ

Gujarat/અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ , કુર્તિ વેચાણ માટે મહિલાએ વેપારીને બોલાવ્યો , ફ્લેટમાં શખ્સો અને પતિના નામે યુવક આવ્યો , વેપારીને માર મારી 10 લાખની કરી માંગ , વેપારી 4 લાખ આપવાનું કહીને દુકાને ગયા , પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Gujarat/સુરત શહેરના 5 વિસ્તારમાં પાણીકાપ , મોટા વરાછા, કોસાડ,છાપરાભાઠામાં પાણીકાપ , અમરોલી અને વરિયાવમાં પણ પાણી કાપ , વીજ સબ સ્ટે.માં મેન્ટેનન્સની કામગીરી , પાવર ન મળતાં વોટર વર્ક બંધ , ગુરુવારે પણ ઓછા પ્રેસરથી પાણી મળશે

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જશે ઉત્તરાખંડ , આજે સાંજે પહોંચશે ઉત્તરાખંડ , કાલે અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ , રાહત કાર્યમાં જોડાયેલ કર્મીઓ સાથે કરશે બેઠક , ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 42 લોકોનાં મૃત્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy